માની સાડી પહેરીને સોનમ કપૂરે કરાવ્યુ મેટરનિટી ફોટોશૂટ, શાનદાર ફોટા થયા વાયરલ!

સોનમ કપુરે અમુક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મુંબઈઃ થોડા સમયથી સતત અભિનેત્રી સોનમ કપૂર ચર્ચામાં છે અને તેને લઈને સમાચાર આવ્યા હતા કે તે મા બનવાની છે જેની પુષ્ટિ તેણે ખુદ કરી હતી. જો કે, હવે તેણે કંઈક એવુ કરી દીધુ છે જે સમાચારોનો હિસ્સો છે. વાસ્તવમાં સોનમ કપુરે અમુક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને આમ કરીને તેણે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.

sonam kapoor

પતિ આનંદ આહૂજા સાથે પોતાના પહેલા બાળકની આશા કરી રહેલી અભિનેત્રીઓ આજે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણા શાનદાર ફોટા શેર કર્યા. તેણે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. આ ફોટાને જોઈને તમે સંમત થશો કે તે એક પેઈન્ટિંગ જેવી લાગી રહી છે.

સોનમ કપૂરે હાથીદાંત રંગનુ લપેટેલુ સ્કર્ટ પહેર્યુ છે તેણે આને મેચિંગ વન-શોલ્ડર બ્લાઉઝ સાથે પેર કર્યુ છે. જેમાં ફ્લોઈંગ ડ્રેપ હતુ જે તેના ખભાની ચારે તરફ લપેટાયેલુ હતુ. આમાં તે શાનદાર દેખાઈ રહી છે. આ ઉપરાંત સોનમે એક લાંબો પારંપરિક હાર પહેર્યો હતો. તેણે પોતાના લુકને વધુ સ્ટાઈલ કર્યો છે. સોનમે લાંબા વાળને સામેની તરફ વચમાં રાખ્યા છે.

આ ઉપરાંત તેનો સ્મોકી મેકઅપ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. સોનમ કપૂરના આ ફોટા પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે. સોનમ કપૂર અને આનંદ આહૂજાએ થોડા વર્ષો પહેલા લગ્ન કર્યા હતા અને લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X