For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Prestige માટે Sexy બની ‘રાંઝણા ગર્લ’ : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 જૂન : બૉલીવુડના સ્ટાઇલિશ ગર્લ સોનમ કપૂર અનેક પ્રતિષ્ઠિત મૅગેઝીનોના કવર પેજની શોભમાં અભિવૃદ્ધિ કરી ચુક્યાં છે. આ વખતે સોનમ કપૂર હૉંગ કૉંગની મૅગેઝીન પ્રેસ્ટીજના કવર પેજ ઉપર છવાયાં છે.

સોનમ કપૂર પ્રેસ્ટીજ કવર પેજ ઉપર ખૂબ જ હૉટ અને સેક્સી દેખાઈ રહ્યાં છે. તેમણે જૂન 2014ની આવૃત્તિ માટે એક હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું છે. સોનમે એક તસવીરમાં બ્લ્યુ શૉર્ટ પહેર્યું છે. આવુ શૉર્ટ અગાઉ એક વાર શ્રદ્ધા કપૂર પહેરી ચુક્યાં છે.

સોનમ કપૂરના પ્રેસ્ટીજ માટેના ફોટોશૂટમાં તેઓ ખૂબ જ પ્રેટી લાગી રહ્યાં છે. સોનમે આ અગાઉ ફેમિના માટે પણ ફોટોશૂટ કરાવ્યુ હતું કે જેમાં તેઓ સમ્પૂર્ણપણે વેસ્ટર્ન લુકમાં નજરે પડ્યા હતાં. સોનમ કવર પેજ પર સ્ટાઇલિશ કો-પેંટ પહરેલા દેખાય છે. સ્ટાઇલિશ સોનમે મૅગેઝીનના કવર પેજની તસવીર ટ્વિટર ઉપર પોસ્ટ કરી છે. તેમણે તાજેતરમાં જ ફેમિના માટે ફોટોશૂટ પણ કરાવ્યુ હતું. તેઓ આ અગાઉ પણ ફેમિનાના કવર પેજ ઉપર આવી ચુક્યાં છે. આ ઉપરાંત તેઓ સ્ટાર, ગ્રેઝિયા, એલે, બ્રાઇડલ વિગેરે મૅગેઝીનોના કવર પેજો પણ શોભાવી ચુક્યાં છે.

ચાલો જોઇએ પ્રેસ્ટીજ માટે પ્રેટી બનેલી રાંઝણા ગર્લ સોનમ કપૂરનું હૉટ ફોટોશૂટ :

પ્રેસ્ટીજના કવર પેજ પર સોનમ

પ્રેસ્ટીજના કવર પેજ પર સોનમ

સોનમ કપૂર હૉંગ કૉંગની મૅગેઝીન પ્રેસ્ટીજની જૂન 2014ની આવૃત્તિના કવર પેજ ઉપર સ્થાન પામ્યાં છે.

હૉટ ફોટોશૂટ

હૉટ ફોટોશૂટ

બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે પ્રેસ્ટીજ મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

સ્ટાઇલિશ ગર્લ

સ્ટાઇલિશ ગર્લ

સોનમ કપૂર બૉલીવુડમાં સ્ટાઇલિશ ગર્લ તરીકે જાણીતા છે.

શ્રદ્ધાની કૉપી

શ્રદ્ધાની કૉપી

સોનમ કપૂરે આ ફોટોશૂટ દરમિયાન જે શૉર્ટ પહેર્યું છે, તેવું જ શૉર્ટ અગાઉ શ્રદ્ધા કપૂર પહેરી ચુક્યાં છે.

ખરાબ શરુઆત

ખરાબ શરુઆત

સોનમ કપૂર અનિલ કપૂરના દીકરી હોવા છતાં બૉલીવુડમાં તેમની શરુઆત સાવરિયા જેવી ફ્લૉપ ફિલ્મ સાથે થઈ હતી.

રાંઝણાએ બદલી કિસ્મત

રાંઝણાએ બદલી કિસ્મત

નિષ્ફળતાના લાંબા દોર બાદ સોનમ કપૂરે ગત વર્ષે રાંઝણા દ્વારા સફળતાનો સ્વાદ ચાખ્યો અને આજે તેઓ બૉલીવુડના સ્થાપિત અભિનેત્રી તથા સ્ટાઇલિશ ગર્લ ગણાય છે. (સોનમ કપૂરના મૅગેઝીનો માટે અગાઉના ફોટોશૂટ જોવા સ્લાઇડર આગળ ફેરવતા જાઓ).

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ફેમિના માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું ગ્રૅઝિયા માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

સોનમ કપૂરનું જીક્યૂ માટે ફોટોશૂટ

English summary
Check out pictures from the super hot and sexy photoshoot of Sonam Kapoor for Prestige Hong Kong Magazine Cover Issue for the month of June 2014 . She looks superb in the photos. Have a look at them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X