'પ્રેસ્ટીઝ'ના કવર પેજ પર પહેલીવાર ઇન્ડિયન ગર્લ બની સોનમ કપૂર
સોનમ કપૂરની ફિલ્મો ચાલે ન ચાલે તેમની સ્ટાઇલના તો લોકો દિવાના જ છે, જેનું તાજુ ઉદાહરણ છે ફેશનની દુનિયામાં તેમની એક અલગ ઓળખ હોવી. ફેશન આઇકૉન ગણવામાં આવતી અભિનેત્રી સોનમ કપૂરને હોંગકોંગથી નિકળનાર હાઇ-એંડ ઇન્ટરનેશનલ લાઇફસ્ટાઇલ મેગેજીન 'પ્રેસ્ટીઝ'ના કવર પેજ પર સ્થાન મળ્યું છે. આ સન્માનને મેળવનાર સોનમ કપૂર પહેલી ઇન્ડિયન ગર્લ છે.
આ મેગેજીનમાં સોનમ કપૂરે ફેશન, ફિલ્મ અને લિવિંગ લાઇફ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. ફિલ્મના કવર પેજ સોનમ કપૂર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. સોનમ કપૂર ખૂબ જ જિંદાદિલ વ્યક્તિ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર હાલમાં આગામી દિવસોમાં આવનારી ફિલ્મ ડૉલી કી ડોલીને લઇને ખૂબ જ ચર્ચામાં છે. જો કે ફિલ્મમાં તેનું પાત્ર એક ઠગનું છે પરંતુ ફિલ્મમાં તે એક સાધારણ છોકરીના રૂપ રંગમાં જોવા મળશે. કદાચ સોનમ પણ જાણે છે કે તેમને પણ લોકો સલવાર-કમીઝ અને બંધાયેલા બાલોમાં જોવાનું પસંદ કરે ચે. તેમની ગત બે સફળ ફિલ્મો રાઝણાં અને ભાગ મિલ્ખા ભાગમાં... તેમનો રોલ આ ટાઇપનો હતો. હાલ નાસિકમાં જોરશોરથી ફિલ્મની શૂટિંગ થઇ રહી છે. ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થઇ ગયો છે જેમાં સોનમ સાદા પરંતુ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.
પરંતુ જ્યાં ફિલ્મોમાં સોનમનું સૌમ્ય રૂપ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મેગેજીનમાં મોટાભાગે તેમના હોટ રૂપમાં જોવા મળે છે, આ બંને ક્વોલિટી માટે સોનમ કપૂરની તો તમારે પ્રશંસા કરવી જોઇએ કેમ મેં સાચું કહ્યુંને મેં.

'પ્રેસિટ'ના કવર પેજ પર સોનમ
સોનમ કપૂરને હોંગકોંગથી નિકળનાર હાઇ એન્ડ ઇન્ટરનેશનલ લાઇફ સ્ટાઇલ મેગેજીન 'પ્રેસ્ટીજ'ના કવર પેજ પર સ્થાન મળ્યું છે.

પ્રથમ ભારતીય
આ સન્માનને પ્રાપ્ત કરનાર સોનમ કપૂર પ્રથમ ભારતીય ગર્લ છે.

હૉટ અને ગ્લેમરસ લુક
કવર પેજ પર સોનમ ખૂબ જ હોટ અને ગ્લેમરસ લુકમાં છે. જેને જોઇને ગમે તેનું દિલ ડૉલી જાય.

જિંદા દિલ વ્યક્તિ
સોનમ કપૂરની પ્રશંસા કરતાં 'પ્રેસ્ટીજ'વાળાઓએ લખ્યું છે સોનમ કપૂર ખૂબ જ જિંદા દિલ વ્યક્તિ છે.

ફેશન, ફિલ્મ અને લિવિંગ લાઇફ
આ મેગેજીનમાં સોનમ કપૂરે ફેશન, ફિલ્મ અને લિવિંગ લાઇફના વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. ફિલ્મના કવર પેજ પર સોનમ કપૂર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
