For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસી મજૂરોના મસીહા સોનૂ સૂદનુ મુંબઈમાં કોરોડોનુ આલીશાન ઘર, જુઓ Inside Pics

શું તમે જાણો છો કે એક પ્રવાસી તરીકે મુંબઈમાં પોતાની પહેલી સફર શરૂ કરનાર સોનૂ સૂદ પાસે સંઘર્ષ કર્યા બાદ ખુદનુ આલીશાન ઘર થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

સોનુ સૂદ સતત પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલી રહ્યા છે. બસની સુવિધા સાથે અત્યાર સુધીમાં સોનુ સૂદ 15 હજારથી વધુ મજૂરોને તેમના ઘરના દરવાજા સુધી પહોંચી ચૂક્યા છે. દરેક જણ એ વિચારી રહ્યા છે કે છેવટે દરેક બસ પાછળ લાખોનો ખર્ચ કરવાની સોનૂ સૂદ પાસે આ પ્રેરણા ક્યાંથી આવી. સોનુ આનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે જે દિવસે તેમણે પ્રવાસી મજૂરોને પગપાળા ઘરે જતા જોયા તો તેમને ખુદની યાદ આવી ગઈ કે કેવી રીતે તે મુંબઈ કન્ફર્મ ટિકિટ વિના આવ્યા હતા. તે પણ એક પ્રવાસી છે. પરંતુ શું તમે જાણો છો કે એક પ્રવાસી તરીકે મુંબઈમાં પોતાની પહેલી સફર શરૂ કરનાર સોનૂ સૂદ પાસે સંઘર્ષ કર્યા બાદ ખુદનુ આલીશાન ઘર થઈ ગયુ છે.

સોનૂ સૂદનુ ઘર અને ગાડીઓના એ ખાસ ફોટા

સોનૂ સૂદનુ ઘર અને ગાડીઓના એ ખાસ ફોટા

એ પણ એટલુ આલીશાન કે તમારી નજર નહિ હટે. આ સાથે લોકોને બસ અને ટ્રેનથી મોકલનાર સોનૂ સૂદ પાસે ખુદની કરોડોની એકથી એક ચડિયાતી ગાડીઓ છે.ચાલો જોઈએ સોનૂ સૂદનુ ઘર અને ગાડીઓના એ ખાસ ફોટા જેના પરથી તમારી નજર નહિ હટે.

ઘરની સજાવટ નેચર અને કલા મુજબ

ઘરની સજાવટ નેચર અને કલા મુજબ

સોનૂ સૂદનુ ઘર મુંબઈમાં ચાર બેડરૂમવાળુ મોટુ અપાર્ટમેન્ટ છે કે જે લગભગ 2600 વર્ગ ચોરસ ફૂટનુ છે. સોનૂ સૂદે પોતાના ઘરની સજાવટ નેચર અને કલાને ધ્યાનમાં રાખીને કરી છે.

ઘર વિશે સોનૂ સૂદે કહ્યુ કે

ઘર વિશે સોનૂ સૂદે કહ્યુ કે

પોતાના ઘર વિશે સોનૂ સૂદે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે મુંબઈમાં અંધેરી વિસ્તારમાં સ્થિત તેમનુ આ ઘર ઘણા વર્ષોથી છે. તેમના ઘર પાસે બાળકોની સ્કૂલથી લઈને જીમ અને ઘણી બધી શોપિંગ અને ઘણી સુવિધાવાળી જગ્યા બાજુમાં જ છે. આના લીધે તેમના માટે ઘણી સરળતાવાળી જગ્યા છે.

પૉઝિટીવ એનર્જી પર ઘરમાં ધ્યાન

પૉઝિટીવ એનર્જી પર ઘરમાં ધ્યાન

તમે જો સોનૂ સૂદના ઘર પર નજર નાખશો તો સ્પેસ સાથે સકારાત્મકતા પર પણ ફોકસ છે. તેમના ઘર પર ઓમનો ફોટો છે જે પૉઝિટીવ એનર્જી આપે છે.

માત્ર બે કે ત્રણ રંગોથી ભર્યુ છે સોનૂ સૂદનુ ઘર

માત્ર બે કે ત્રણ રંગોથી ભર્યુ છે સોનૂ સૂદનુ ઘર

ઘરની દિવાલો પર તમને સુંદર પેઈન્ટિંગ દેખાશે. વધુ રંગીના ન કરીને સોનૂ સૂદે ઘરને માત્ર બે કે ત્રણ રંગોથી જ ભરેલુ દેખાશે.

સિમ્પલ અને સુંદર વસ્તુઓ પર ફોકસ

સિમ્પલ અને સુંદર વસ્તુઓ પર ફોકસ

લાઈટ અને ડાર્ક રંગની દિવાલ ઘરની સુંદરતાનેને એક જેવી દર્શાવે છે. વધુ સજાવટ નહિ કરીને માત્ર સિમ્પલ અને સુંદર વસ્તુઓ પર ફોકસ દેખાય છે.

આલીશાન હોટલથી કમ નથી

આલીશાન હોટલથી કમ નથી

સોનૂ સૂદનો બેડરૂમ પણ કોઈ આલીશાન હોટલથી કમ નથી. રમતને ધ્યાનમાં રાખીને આ બેડરૂમને બનાવવામાં આવ્યો છે. તમે ખુદ જ જોઈ લો કેટલી તાજગીથી ભરેલો છે તે.

સોનૂ સૂદનુ ઘર

સોનૂ સૂદનુ ઘર

સોનૂ સૂદ જેટલા પ્રેમથી લોકોને તેમના ઘરે મોકલી રહ્યા છે. એટલા જ પ્રેમથી તેમણે તેમનુ ઘર બનાવ્યુ છે.

ભૂકંપ સેફ્ટી ટીપ્સઃ ભૂકંપ આવતા પહેલા અને પછી શું કરવુ અને શુ ન કરવુભૂકંપ સેફ્ટી ટીપ્સઃ ભૂકંપ આવતા પહેલા અને પછી શું કરવુ અને શુ ન કરવુ

English summary
Sonu sood has a Spacious house in mumbai, have a look this inside pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X