PRESSURE: સૂરજના નામ સાથે જોડાયેલું છે સલમાન ખાનનું નામ

સૂરજ પંચોલી આજકાલ ઘણાં પ્રેશરમાં છે અને કારણ છે સલમાન ખાન. પણ તેમના પર કોઈએ પ્રેશર નથી કર્યું. તેમણે જાતે આ પરેશાનીને ગળે લગાડી છે. વાત એમ છે કે તે સલમાન ખાનને તેઓ નિરાશ નથી કરવા માંગતા.

સૂરજ અને અથિયા ભટ્ટની ફિલ્મ હીરો જલ્દી જ રિલીઝ થઈ રહી છે. અને સૂરજ આ વાતને લઈને ઘણો જ નર્વસ છે. તેઓ નથી ઈચ્છતા કે આ ફિલ્મ દ્વારા તે સલમાનને નિરાશ કરે.

એવી ઘણી જોડી છેકે જેમણે તેમની પ્રથમ ફિલ્મથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી હતી, સૂરજે આ બધાને ટક્કર આપવી પડશે.

હીરોપંતી

હીરોપંતી

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની જોડીને લોકોએ પસંદ પણ કરી હતી અને ફિલ્મે સારો બીઝનેસ પણ આપ્યો હતો.

મૈને પ્યાર કીયા

મૈને પ્યાર કીયા

સલમાન ખાન અને ભાગ્ય શ્રીની મૈને પ્યાર કીયા.....કશું કહેવાની જરૂર નથી..ફિલ્મ રેકોર્ડ બ્રેક રહી હતી.

કહોના પ્યાર હૈ

કહોના પ્યાર હૈ

ઋત્વિક રોશન અને અમીષા પટેલે બોલીવુડમાં પ્રવેશ કરતાની સાથે જ ધમાલ મચાવી હતી. ફિલ્મે સૌથી વધુ એવોર્ડઝ પણ મેળવ્યાં હતા.

સ્ટુડન્ટ ઓફ ધ યર

સ્ટુડન્ટ ઓફ ધ યર

હાલમાં જ કરણ જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ત્રણ નવા સ્ટાર્સ આપ્યાં છે. અને તે માટે બોલીવુડ તેમને હંમેશા યાદ પણ રાખશે.

કયામત સે કયામત તક

કયામત સે કયામત તક

આમિર ખાન અને જુહી ચાવલાને આ ફિલ્મે સ્ટારડમ તો અપાવ્યું જ સાથે આ જોડીને બોલીવુડમાં હીટ બનાવી દિધી.

ફુલ ઔર કાંટે

ફુલ ઔર કાંટે

અજય દેવગન અને મધુએ આ ફિલ્મથી બોલીવુડમાં એક નવા જ પ્રકારની ફિલ્મનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. સાથે જ અજય દેવગન સિરીયસ ફિલ્મોમાં પહેલી પસંદ બની ગયા.

બોબી

બોબી

ઋષિ કપૂર અને ડિમ્પલ કપાડિયાના સુપરહીટ અને સુપર હોટ ડેબ્યુને કોઈ નહીં ભૂલી શકે.

લવ સ્ટોરી

લવ સ્ટોરી

વેલ વિજેતા પંડિત અને કુમાર ગૌરવ બોલીવુડમાં પોતાની જગ્યા ન બનાવી શક્યા, પરંતુ તેમની પહેલી જ ફિલ્મ ઘણી સુપરહીટ રહી હતી.

સાંવરિયા

સાંવરિયા

સાંવરિયા ફ્લોપ રહી પણ આ ફિલ્મ દ્વારા સંજય લીલા ભાનુશાળીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બે નવા ચહેરા આપ્યાં.

રેફ્યુજી

રેફ્યુજી

અભિષેક બચ્ચન અને કરીનાની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ ધીરે ધીરે બંનેએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X