For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Spcl Screening : આમિરની પીકે પર ફિદા બૉલીવુડ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 ડિસેમ્બર : પીકે ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ. આમિર ખાન અને અનુષ્કા શર્મા અભિનીત તથા રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મનું ગઈકાલે યશ રાજ સ્ટુડિયો ખાતે સ્પેસિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું. આ પ્રસંગે બૉલીવુડની ઘણી હસ્તીઓ ફિલ્મ જોવા પહોંચી હતી.

સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પીકે ફિલ્મ જોયા બાદ ઘણી સેલિબ્રિટીઓએ ટ્વિટર વડે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યાં. સોનમ કપૂરથી લઈ માધુરી દીક્ષિત સુધીના બિગ સ્ટાર્સે પીકેના વખાણ કર્યાં છે.

ચાલો જોઇએ પીકે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરી ઝલક :

આમિર ખાન

આમિર ખાન

પોતાની ફિલ્મ પીકે જોવા માટે પત્ની કિરણ રાવ સાથે યશ રાજ સ્ટુડિયો પહોંચતા આમિર ખાન.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન અનુષ્કા શર્મા ખુશખુશાલ જણાતા હતાં.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

આમિરના ભત્રીજા ઇમરાન ખાનપણ પત્ની અવંતિકા સાથે પીકે જોવા પહોંચ્યા હતાં.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતે પણ પીકેના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

દીયા મિર્ઝાએ ફિલ્મ જોયા બાદ ટ્વીટ કરી પીકેની પ્રશંસા કરી હતી.

સોનમ કપૂર

સોનમ કપૂર

ફૅશનિસ્ટા સોનમ કપૂરે પણ પીકે જોવા માટે સમય કાઢ્યો હતો.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં.

નીલ નિતિન મુકેશ

નીલ નિતિન મુકેશ

સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરનાર નીલ નિતિન મુકેશ પણ પીકે જોવા પહોંચ્યા હતાં.

માન્યતા

માન્યતા

પીકેમાં કામ કરનાર સંજય દત્તના પત્ની માન્યતાએ પીકેના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

ઋષિ કપૂર

ઋષિ કપૂર

ઋષિ કપૂર કદાચ રણબીર કપૂરને ખાસ જોવા માટે પીકે ફિલ્મ જોવા પહોંચ્યા હશે.

English summary
PK movie special screening was held at Yash Raj Studios by Aamir Khan and Anushka Sharma. See pictures of Bollywood celebs at event...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X