Snapped : શ્રીદેવી પરિવાર જુહૂ બીચ પર, જ્હાનવીનો ‘જાનલેવા’ Bold Look જોઈ લોકો દંગ...
મુંબઈ, 14 ઑક્ટોબર : બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીએ સોમવારે પરિવાર સાથે આઉટિંગ કરી. તેઓ પોતાના પતિ બોની કપૂર તથા બંને દીકરીઓ જ્હાનવી તેમજ ખુશી સાથે જુહૂ બીચ પર નજરે પડ્યાં. આ પ્રસંગે જ્હાનવી તેમજ ખુશી બંને ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં નજરે પડી.
અચાનક બીચ પર શ્રીદેવીના પરિવારને જોઈ ત્યાં હાજર ફૅન્સની નજરો તેમની ઉપર ટકી ગઈ. શ્રીદેવી સામાન્ય રીતે પાર્ટીઓ અને ઇવેંટ્સમાં પોતાની બંને દીકરીઓ સાથે નજરે પડે છે. જોકે શ્રીદેવી બંને દીકરીઓને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા માંગે છે, પરંતુ આમ છતાં સતત એવી અટકળો ચાલતી રહે છે કે શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી બૉલીવુડ ડેબ્યુની તૈયારીમાં છે.
ચાલો તમે પણ તસવીરોમાં જુઓ શ્રીદેવી અને તેમના પરિવારનું આઉટિંગ :

જુહુ બીચ પર શ્રી પરિવાર
બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી પોતાના પરિવાર સાથે સોમવારે સાંજે જુહુ બીચ પર આઉટિંગ માટે પહોંચ્યાં.

જ્હાનવી જાનલેવા
શ્રીદેવી સાથે પતિ બોની કપૂર તથા બંને દીકરીઓ જ્હાનવી અને ખુશી પણ હતી. તેમાં પણ જ્હાનવીનો જાનલેવા લુક જોઈ લોકો દંગ રહી ગયા હતાં.

બોલ્ડ જ્હાનવી
એમ પણ જ્હાનવી પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. તે ફિલ્મી પાર્ટીઓ અને ઇવેંટ્સમાં પણ ખૂબ જ બોલ્ડ લુકમાં દેખાય છે.

ડેબ્યુની તૈયારી
કહે છે કે જ્હાનવી બૉલીવુડમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. જોકે શ્રીદેવી પોતાની બંને દીકરીઓને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા માંગે છે, પરંતુ જ્હાનવીના બોલ્ડ લુક્સ જોઈ લાગે છે કે તે ટુંકમાં જ ફિલ્મી પડદે પોતાની બોલ્ડનેસ પાથરવા તૈયાર છે.

લોકો આતુર
શ્રીદેવી પોતાની બંને દીકરીઓને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા માંગે છે, પરંતુ જ્હાનવીના બોલ્ડ લુક્સ જોઈ લાગે છે કે તે ટુંકમાં જ ફિલ્મી પડદે પોતાની બોલ્ડનેસ પાથરવા તૈયાર છે અને લોકો પણ જ્હાનવીને રૂપેરી પડદે જોવા આતુર છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
