ગજબની ખુબસુરત, સ્ટાઈલિશ અને સેક્સી, બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી

બોલિવૂડના કેટલાક સ્ટાર કિડ્સ એવા છે જે હંમેશાથી જ ચર્ચામાં રહ્યા છે. કેટલીક વખત બોલિવૂડમાં પોતાના ડેબ્યુને લઈને તો કેટલીક વખત સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને. જાનવી કપૂર, નવ્યા નવેલી, ખુશી કપૂર, આલિયા કશ્યપ, આલિયા ઇબ્રાહિમ, આર્યન, સારા ખાન આ લિસ્ટમાં સૌથી ઉપર છે.

jhanvi kapoor

જો બોલિવૂડના એન્ટીની વાત કરવામાં આવે તો હાલમાં તો લાગી રહ્યું છે કે જાનવી કપૂર સૌથી પહેલા એન્ટ્રી કરી શકે છે. હાલમાં એવી ખબરો પણ આવી રહી હતી કે તેને વરુણ ધવન સાથે એક ફિલ્મ પણ સાઈન કરી છે. જે ફિલ્મ પહેલા આલિયા ભટ્ટ કરવાની હતી.

jhanvi kapoor

હાલમાં કેટલાક દિવસ પહેલા જ જાનવી કપૂર તેના પપ્પા બોની કપૂર સાથે જોવા મળી અને દેખાવમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

jhanvi kapoor

છેલ્લા ઘણા સમયથી જાનવી કપૂરના લૌન્ચિંગની ખબરો આવી રહી હતી. પરંતુ હજુ સુધી પણ આ જાણવા નથી મળ્યું કે તે કઈ ફિલ્મ ઘ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરશે. પરંતુ એટલું તો સાફ છે કે જયારે પણ તે એન્ટ્રી કરશે ત્યારે શાનદાર જ હશે.

jhanvi kapoor

જાનવી કપૂર 20 વર્ષની છે અને તેનો અભ્યાસ પણ લગભગ પૂરો થઇ ચુક્યો છે. એવામાં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરની નજર તેના પર રહશે તે વાત તો નક્કી જ છે.

jhanvi kapoor

જાનવી કપૂર ખુબ જ સુંદર છે અને તેનું સુંદર હોવું સ્વાભાવિક પણ છે કારણકે તે દિકરી તો શ્રીદેવી ની છે. જાનવી કપૂર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો નાખતી જ રહે છે.

jhanvi kapoor

શ્રીદેવી અને પાપા બોની કપૂર જાતે દિકરી જાનવી કપૂરના બોલિવૂડ ડેબ્યુને લઈને સિરિયસ છે. જયારે પણ તેનો ડેબ્યુ થશે ચોક્કસ શાનદાર જ હશે.

jhanvi kapoor

જાનવી કપૂરની નાની બહેન ખુશી કપૂર પણ તેની ગ્લેમર અને સ્ટાઈલિશ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

jhanvi kapoor

જાનવી કપૂરની વધુ એક ખુબસુરત અને સ્ટાઈલિશ તસ્વીર.

jhanvi kapoor
jhanvi kapoor
jhanvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X