બિકનીમાં હોટ લાગતી FANની આ હિરોઇન છે ત્રણ બાળકોની માં!

શાહરૂખ ખાનની ફિલ્મ ફેનનું ટેલર બહાર આવી ચૂક્યું છે. આ ફિલ્મની સ્ટોરી ભલે એક સુપરસ્ટાર અને તેના સનકી ફેનના જીવન પર આધારીત હોય પણ હાલમાં આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે જ આ ફિલ્મની હિરોઇને પણ સમાચારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વલૂચા ડેસુસા ફેન ફિલ્મથી બોલીવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાન સાથે ડેબ્યૂ કરવાની છે. એક સમયમાં સુપર મોડલ રહેલી વલૂચાને યુનિક બ્યૂટીથી લોકો પણ તેની પર ફિદા થઇ રહ્યા છે.

ત્યારે હાલમાં જ આ હોટ અભિનેત્રીએ જીક્યૂ અને એફએચએમ જેવા જાણીતા ફેશન મેગેઝિન માટે કેટલાક હોટ બિકની ફોટોશૂટ કરાવ્યા છે. જેમાં વલૂચાની હોટ તસવીરો જોઇને તમે તેના કાયલ ના થાવ તો નવાઇ નહીં. જો કે આ ફોટોમાં સૌથી વધુ નવાઇની વાત શું છે તે જાણવા માટે તમારે આ હોટ ફોટોશૂટ અને અમારી આ ફિલ્મ ગપશપ તો જાણવી જ રહી. તો પછી વાંચો આ લેખ...

હોટ ગર્લ

હોટ ગર્લ

ફેન ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે લીડ રોલ કરનાર વલૂચાએ હાલમાં જ અનેક જાણીતા ફેશન મેગેઝિન માટે હોટ બિકની ફોટોશૂટ કરાવ્યા છે. જેમાં તે લાગી રહી છે હોટ.

સુપર મોડલ

સુપર મોડલ

અને તેનું આટલું હોટ લાગવું પણ લાજમી છે કારણ કે વલૂસા ડિસુસા આ પહેલા પણ રહી ચૂકી છે સુપર હોટ મોડેલ.

વલૂચા ડિસૂસા

વલૂચા ડિસૂસા

વલૂચાએ એક સફળ મોડલિંગ કેરિયર માણ્યું છે. અને તેને ફેશન કોરિયોગ્રાફર માર્ક રોબિન્સન સાથે લગ્ન પણ કર્યા છે. પણ હાલ તેમણે એક બીજાથી બ્રેક લઇ લીધો છે.

હોટ ગર્લ

હોટ ગર્લ

ત્યારે બિકનીમાં આટલી હોય લાગતી વલૂચા વિષે તમે કદાચ એક વાત નહીં જાણતા હોવ કે તે ત્રણ બાળકોની માતા છે? વિશ્વાસ નથી આવતોને પણ આ જ હકીકત છે.

સિંગલ મધર

સિંગલ મધર

જો કે વલૂચા પોતાની જાતને સિંગલ મધર તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરે છે.

કેરિયર

કેરિયર

વધુમાં વલૂચા પોતાની આવનારી ફિલ્મ ફેનને તેના કેરિયરના ટર્નિંગ પોઇન્ટ તરીકે જુઓ છે.

શાહરૂખનો સાથ

શાહરૂખનો સાથ

એટલું જ નહીં વલૂચા ખુશ છે કે જે બોલીવૂડ ફિલ્મમાં તે ડેબ્યૂ કરવાની છે તે ફિલ્મમાં તેને મળ્યો છે શાહરૂખ ખાનનો સાથ.

વલૂચા ડિસુસા

વલૂચા ડિસુસા

જો કે તે વાત તો બધા જ જાણે છે કે જે જે લોકોએ અત્યાર સુધી શાહરૂખ ખાન સાથે ડેબ્યૂ કર્યું છે તે તેમના કેરિયરમાં સુપર હિટ સાબિત થયા છે તે પછી દિપીકા પાદુકોણ હોય કે પછી અનુષ્કા.

બ્યૂટિફૂલ

બ્યૂટિફૂલ

તો બીજી તરફ આ તસવીરમાં વલૂચા લાગી રહી છે ખૂબ જ સુંદર અને આકર્ષક.

બિકની ગર્લ

બિકની ગર્લ

વેસ્ટર્ન વેર હોય કે બિકની તમામ લૂકમાં બોલીવૂડની આ નવોદિત અભિનેત્રી લાગે છે સુપર હોટ.

ફેન

ફેન

ત્યારે હવે વલૂચાની આવનારી ફિલ્મ ફેનથી વલૂચા દર્શકોને તેના ફેન કરે છે કેમ તે તો હવે જોવું જ રહ્યું. જો કે અમે તો વલૂચાને ખાલી એટલું જ કહીશું કે ઓલ ધ બેસ્ટ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X