શનાયા કપૂરના બોલ્ડ ફોટો પર સુહાનાએ કમેન્ટ કરી, લખ્યું- વી લવ યુ!
બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અવારનવાર પોતાની તસવીરો અને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. શનિવારે શનાયાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી હતી.
મુંબઈ : બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અવારનવાર પોતાની તસવીરો અને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. શનિવારે શનાયાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં શનાયા શોર્ટ્સ અને બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. શનાયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

બોલિવૂડમાં એન્ટ્રી પહેલા જ શનાયા સ્ટાર છે
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને પણ આ ફોટા પર કમેન્ટ કરી હતી. શનાયાએ ભલે બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર સ્ટાર છે.

શનાયા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
સોશિયલ મીડિયા પર શનાયાના ફોટા અને વીડિયોનો દબદબો છે. શનાયા કપૂર અવારનવાર પોતાની સુંદર તસવીરો અને ડાન્સ વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
ફેન્સને શનાયાનો અંદાજ પસંદ આવ્યો
શનાયાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. સ્ટારકિડની આ તસવીરો પર ચાહકો અને મિત્રો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સુહાના ખાને ટિપ્પણી કરી
શાહરૂખ ખાનના બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડના બાદશાહની પુત્રી સુહાના ખાને પણ શનાયાના ફોટો પર કોમેન્ટ કરી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
