કેટરીના કૈફે ટુવાલમાં શેર કરી એવી તસવીર, સુનીલ ગ્રોવરે જાહેરમાં મજાક ઉડાવી

કેટરીના કૈફે ટુવાલમાં શેર કરી એવી તસવીર, સુનીલ ગ્રોવરે જાહેરમાં મજાક ઉડાવી

ફિલ્મ ભારત સુપરહિટ થયા બાદ એવું માલૂમ થઈ રહ્યું છે કે સુનીલ ગ્રોવર અને કેટરીનાની દોસ્તી સેટ થઈ ગઈ છે. ત્યારે જ તો કોઈપણ પ્રકારના ખચકાટ વિના સુનીલ ગ્રવોરે સોશિયલ મીડિયા પર આવી રીતે કેટરીના કૈફની મજાક ઉડાવી. જણાવી દઈએ કે કેટરીના કૈફ સૂર્યવંશી ફિલ્મ માટે ટિપ ટિપ બરસા પાનીને રિક્રિએટ કરી રહી છે. જેનું શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે. શૂટિંગ દરમિયાન કેટરીનાએ ટુવાલમાં કેટલીય તસવીરો શેર કરી. કેટરીનાની આ બધી તસવીરોને જોયા બાદ સુનીલ ગ્રોવરે આવી હરકત કરી દીધી છે. કેટરીનાએ એક તસવીર શેર કરી. આ તસવીરમાં તે અક્ષય સાથે ટુવાલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

તસવીર શેર કરી

તસવીર શેર કરી

સોશિયલ મીડિયા પર આ તસવીરને ભારે પસંદ કરવામાં આવી. સુનીલ ગ્રોવરે આ તસવીરની નકલ ઉતારી છે. સુનીલની આ તસવીર પર કેટરીનાએ લખ્યું કે સુનીલ ગ્રોવરે મારી ટોવેલ સીરીઝમાંથી ઈન્સ્પીરેશન લીધી છે.

સુનીલે ઉડાવી મજાક

સુનીલે ઉડાવી મજાક

જણાવી દઈએ કે અક્ષય કુમાર અને કેટરીના કેફ જલદી જ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. આ ફિલ્મ 27 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે. સાથે જ સુનીલ ગ્રોવર પણ જલદી જ ધી કપિલ શર્મા શો પર વાપસી કરી શકે છે. જો કે હજુ સુધી સુનીલની વાપસી પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. અહીં જુઓ કેટરીનાની કેટલી ન જોઈ હોય તેવી ઝલક..

શરૂઆતના દિવસો

શરૂઆતના દિવસો

કેટરીના કૈફની આ તસવીર તેના કરિયરના શરૂઆતના દિવસોની છે.

સોશિયલ મીડિયા પર

સોશિયલ મીડિયા પર

કેટરીનાની આ તસવીરને સોશિયલ મીડિયા પર ભારે જોવામાં આવી હતી.

ત્યારે અને આજે પણ ખૂબસૂરત

ત્યારે અને આજે પણ ખૂબસૂરત

એતો માનવું જ પડશે કે કેટરીના જેટલી આજે સુંદર છે તેટલી જ પહેલા પણ હતી.

સિંપલ લાઈફ

સિંપલ લાઈફ

કેટરીના કૈફ સુપરસ્ટાર છે. પરંતુ અસલી જિંદગીમાં સિંપલ લાઈફ જીવવી પસંદ કરે છે.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

કેટરીનાના જૂના દિવસોથી વધુ એક તસવીર તમારી સામે

અંગત લોકોને

અંગત લોકોને

કેટરીના રિયલ લાઈફમાં પોતાના અંગત લોકોને સમય આપવાનું પસંદ કરે છે.

સૌથી પ્યારી

સૌથી પ્યારી

સલમાન અને કેટરીનાની આ તસવીર તો સૌથી પ્યારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X