સની લિયોનની પોર્ન સાઇટ બંધ કરાવવ માટે આંદોલન

સની લિયોન ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગયી છે. આ વખતે તે પોતાની સાઈટને લઈને વિવાદોમાં છે.

સની લિયોન આજે બોલિવૂડ માં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે. બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે.

સનીની એડલ્ટ વેબસાઇટ પર બેન લગાવવા માટે હિન્દુ જનજાગરણ સમીતિ આંદોલન કરશે. કાશીના ઘાટ પર આ સંસ્થાના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું. 10મી સપ્ટેમ્બરે સંસ્થા દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવવામાં આવશે.

sunny leone

હિન્દુસ્તાન ટાઈમ્સ મુજબ પ્રદર્શન માટે કાશી એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે કાશીને ભારતની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. તેમનું માનવું છે કે સની લિયોનનું પોર્ટલ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X