Oh! લોકોને દિવાના કરનાર સન્ની કોની સાથે થઈ ગઈ દિવાની....?

મુંબઈ, 22 એપ્રિલ : પોતાની માદક અદાઓથી લોકોને દીવાનો બનાવનાર સન્ની લિયોન આજકાલ બૉલીવુડમાં સમ્પૂર્ણપણે છવાઈ ગયાં છે. પોતાની પોર્ન સ્ટાર તરીકેની ઇમેજના કારણે અગાઉથી જ પ્રસિદ્ધ સન્ની લિયોન રાગિણી એમએમએસ 2 ફિલ્મની સફળતા બાદ તો સાતમા આસમાને છે.

સન્ની લિયોનની આ સફળતાના પરિણામો પણ હવે તેમને મળવા લાગ્યાં છે. એટલે જ તો એમટીવીના શો સ્પ્લિટ્સવિલાના સંચાલકોએ ફ્લૉપ શર્લિન ચોપરાના સ્થાને હિટ સન્ની લિયોનને રિપ્લેસ કરી છે. જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન ધીમા પગલે પ્રગતિ કરી આજે એક સ્થાપિત મુકામે પહોંચી ગયાં છે.

એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 ફિલ્મ દ્વારા સન્ની લિયોને આજના યુવાનોને ઘેલુ લગાડ્યું છે, પરંતુ લોકોને દિવાનો બનાવનાર સન્ની લિયોન પોતે કોના દિવાના છે. અમારી પાસે જે તસવીરો છે, તે જોઈને તો સન્ની લિયોનના ફૅન્સને ઈર્ષ્યા થઈ આવી શકે છે. હા જી, અમારી પાસે ઉપલબ્ધ તસવીરોથી સ્પષ્ટ છે કે સન્ની લિયોન પોતાના કૂતરા પાછળ ક્રૅઝી છે. તેઓ કદાચ પોતાના પતિ ડૅનિયલ વેબર બાદ સૌથી વધુ પોતાના કૂતરાને જ પ્રેમ કરતા હોય, તેવું આ તસવીરો ઉપરથી જણાઈ આવે છે.

ચાલો બતાવીએ તસવીરો કે જેમાં સન્ની લિયોનની દિવાનગી ઝલકાય છે :

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે સન્ની લિયોન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે સન્ની લિયોન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે સન્ની લિયોન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે સન્ની લિયોન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે સન્ની લિયોન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે સન્ની લિયોન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

માછલીને વહાલ કરતાં આલિયા ભટ્ટ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

બિલાડી સાથે આલિયા ભટ્ટ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે અમિતાભ બચ્ચન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે અમિતાભ બચ્ચન.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે અનુષ્કા શર્મા.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

કૂતરા સાથે આસિફ અઝીમ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે ગુલ પનાગ અને જ્હૉન અબ્રાહમ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના કૂતરા સાથે જૅકલીન ફર્નાન્ડીઝ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના ઘોડાને વહાલ કરતાં જૅકલીન ફર્નાન્ડીઝ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના ઘોડા સાથે જૅકલીન ફર્નાન્ડીઝ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના નાનકડા પેટ સાથે મસ્તી કરતાં જ્હૉન અબ્રાહમ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાની બિલાડી સાથે પ્રિયમણિ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

ક્રૅઝી થઈ ગયાં પ્રિયંકા ચોપરા પોતાના પેટ સાથે.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

દબંગ સલમાન ખાન પોતાના કૂતરાઓને પણ દબંગ બનાવી રહ્યાં છે.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

કૂતરાને વહાલ કરતાં શિલ્પા શેટ્ટી.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

કૂતરા સાથે પોઝ આપતાં સોનાક્ષી સિન્હા.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પપ્પી જોડે રમતાં સોનાક્ષી સિન્હા.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

પોતાના વહાલા કૂતરા સાથે સાયરા શેરોઝ તથા વીર દાસ.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

તુષાર કપૂર પોતાના કૂતરાઓને કંઇક આવી રીતે વહાલ કરે છે.

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

સેલિબ્રિટીઓ વિથ એડોરેબલ પેટ્સ

અહાના દેઓલને પણ કૂતરા બહુ ગમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X