Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરો: કેવી રીતે પોર્ન સ્ટાર બની સન્ની લિયોન?

નવી દિલ્હી, 12 માર્ચ: સન્ની લિયોનનો સબંધ ના તો ફક્ત બૉલીવુડ ફિલ્મો સાથે જ છે. આ ઉપરાંત તે ભારત સાથે જોડાયેલી છે. અમેરિકામાં પોતાની કોલેજની ફી એકઠી કરવા માટે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનાર સન્ની લિયોન પિતા અમેરિકન સેનામાં એક ડૉક્ટર છે જે તાજેતરમાં જ અફઘાનિસ્તાનથી પોતાની નોકરી પૂરી કરીને પરત ફર્યા છે. સન્ની લિયોન માતા ભારતની છે. થોડા દિવસો પહેલાં અફઘાનિસ્તાનથી પરત ફરેલ સન્ની લિયોનના પિતા અને તેમના વિશે મીડિયા ઘણો વિવાદ થયો હતો.

મેઇલ ઓનલાઇનના અનુસાર સનીના એક સબંધીએ કહ્યું હતું કે 'પરિવાર માટે આમ બનવું ખૂબ જ દુખદ છે. તેમના પિતા દુનિયાના સૌથી સારા વ્યક્તિઓમાંના એક છે. તેમને પોતાની પુત્રી પર ગર્વ છે.'

સન્ની લિયોનની સાવકી બહેનના જણાવ્યા અનુસાર 'મને વિશ્વાસ છે કે પરિવાર સન્ની લિયોનને પ્રેમ કરશે. તેમને ભૂલ કરી છે પરંતુ મને ખબર છે કે તેમછતાં બધા સન્ની લિયોનને ખૂબ પ્રેમ કરશે.

સન્ની લિયોનને પોતાની કોલેજનો અભ્યાસ પુરો કરવા માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવું પડ્યું. આ તથ્ય સામે આવ્યા બાદ ઘણા પ્રકરની ચર્ચાઓ થઇ રહી છે. સન્ની લિયોનને આ ટીકાઓને પણ સહન પડે છે કેમ તેમને કોલેજ ફી ભરવા માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી.

કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે તે સામાન્ય વિદ્યાર્થીની જેમ સર્વિસ જોબ પણ કરી શકતી હતી. સન્ની લિયોન ટૂંક સમયમાં એકતા કપૂરની ફિલ્મ 'રાગિની એમએમએસ-2'નાં મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 21 માર્ચના રોજ રિલીજ થશે.

બેવડી નાગરિકતા

બેવડી નાગરિકતા

સન્ની લિયોનનો જન્મ 13 મે, 1981ના રોજ થયો હતો. તે એક ભારતીય-કેનેડિયન અશ્લીલ ફિલ્મ અભિનેત્રી, બિઝનેસ વુમન અને મોડલ છે. તેની પાસે કેનેડા તથા અમેરિકાની બેવડી નાગરિકતા છે.

2011માં પ્રથમવાર ભારત આવી

2011માં પ્રથમવાર ભારત આવી

વર્ષ 2011માં પ્રથમવાર બિગ બૉસમાં ભાગ લેવા માટે સન્ની લિયોન ભારત આવી હતી

જિસ્મ-2થી બૉલીવુડમાં એન્ટ્રી

જિસ્મ-2થી બૉલીવુડમાં એન્ટ્રી

પોર્ન અભિનેત્રી સન્ની લિયોને પૂજા ભટ્ટની જિસ્મ-2થી તેને શરૂઆત કરી હતી.

વયસ્ક અભિનેત્રીમાં નામાંકિત

વયસ્ક અભિનેત્રીમાં નામાંકિત

સન્ની લિયોનને મૈક્સિમ દ્વારા 2010માં 12 ટોચની વ્યસ્ક અભિનેત્રીઓમાં નામાંકિત કરવામાં આવી હતી.

11 વર્ષની ઉંમરે પ્રથમ ચુંબન

11 વર્ષની ઉંમરે પ્રથમ ચુંબન

સન્ની લિયોને 11ની ઉંમરે પહેલીવાર ચુંબન કર્યું તથા પોતાની 16 વર્ષની ઉંમરે કૌમાર્ય ગુમાવ્યું હતું.

જર્મન બેકરીમાં કામ કર્યું હતુ

જર્મન બેકરીમાં કામ કર્યું હતુ

અશ્લિલ ફિલ્મોની દુનિયામાં આવતાં પહેલાં તે જર્મન બેકરી, જિફ્ફી લુબમાં કાર્ય કરતી હતી અને ત્યારબાદમાં એક ટેક્સ અને નિવૃત્તિ કંપનીમાં કામ કર્યું હતું.

બહેનપણીએ કરાવી મુલાકાત

બહેનપણીએ કરાવી મુલાકાત

ઓરેન્જ કાઉન્ટીમાં નર્સનો અભ્યાસ કરતી વખતે તેની એક બહેનપણી, જે કામુક નર્તકીએ જોન સ્ટીવંસ સાથે મુલાકાત કરાવી. જે એક એજન્ટ અને તેમણે તેને જલેન સાથે મુલાકાત કરાવી જે પેંટહાઉસ મેગેજીનનો ચિત્રકાર હતો.

લિયોન નામ આ પ્રમાણે મળ્યું

લિયોન નામ આ પ્રમાણે મળ્યું

જ્યારે પોતાના અશ્લિલ કેરિયર માટે તેમનું નામ પસંદ કરવામાં આવ્યું ત્યારે તેને પોતાનું અસલી નામ સન્ની બતાવ્યું હતું. લિયોન નાન પછી બોબ ગ્સયોનીએ તેમને આપ્યું જે પેંટહાઉસના પૂર્વ માલિક હતા.

 હસ્લર હનીનું સન્માન

હસ્લર હનીનું સન્માન

સન્ની લિયોને પેંટહાઉસ માટે ઘણા ચિત્રો આપ્યા અને તેમને પેંટહાઉસની માર્ચ 2001ની પેટ ઓફ ધ મંથ રાખવામાં આવ્યા અને 2001ના હસ્લર મેગેજીનની એડિશનમાં હસ્લર હનીનું સન્માન આપવામાં આવ્યું.

સામાન્ય છોકરીઓ જેવા શોખ ધરાવે છે સન્ની લિયોન

સામાન્ય છોકરીઓ જેવા શોખ ધરાવે છે સન્ની લિયોન

સામાન્ય છોકરીઓ જેવા શોખ ધરાવે છે સન્ની લિયોન

OMG : સન્નીના અંડરવિયર્સ પણ નથી છોડતાં લોકો...

OMG : સન્નીના અંડરવિયર્સ પણ નથી છોડતાં લોકો...

OMG : સન્નીના અંડરવિયર્સ પણ નથી છોડતાં લોકો...

જુઓ સન્ની લિયોનની હૉટ સવારી

જુઓ સન્ની લિયોનની હૉટ સવારી

જુઓ સન્ની લિયોનની હૉટ સવારી

ટૉપ 10 ઇન્ડિયન ગૂગલ સર્ચિંગમાં સન્ની નંબર વન

ટૉપ 10 ઇન્ડિયન ગૂગલ સર્ચિંગમાં સન્ની નંબર વન

Must Watch : ટૉપ 10 ઇન્ડિયન ગૂગલ સર્ચિંગમાં સન્ની નંબર વન

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X