બ્લેક લહેંગામાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે સની લિઓન, જુઓ ફોટો

આ ફોટોમાં સની લિયોન ટ્રેડિશનલ આઉટફિટમાં ગ્લેમર અને બોલ્ડનેસનો તડકો મારતી જોવા મળી રહી છે. સની લિયોનનો બ્લેક શિમરી લહેંગામાં સની લિઓની કમાલની ખૂબસૂરત લાગી રહ્યી છે.

ક્યારેક એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી સની લિયોન હવે બોલિવૂડની પોપ્યુલર અભિનેત્રીઓમાંથી એક છે. સની તેના લુક અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. સની લિયોન સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે. સનીના દરેક અવતાર તેના ફેન્સને ખુબ જ પસંદ આવે છે. હવે સનીએ તેનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર શેર કરીને આગ લગાવી છે.

સની લિઓનનો લેટેસ્ટ અવતાર

સની લિઓનનો લેટેસ્ટ અવતાર

લેટેસ્ટ ફોટોમાં સની એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. તેનો આ લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મોટા ભાગે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળતી સની તેના ટ્રેડિશનલ લુકમાં પણ કમાલ લાગી રહી છે.

ટ્રેડિશનલ આઉટફિટમાં ગ્લેમરનો તડકો માર્યો

ટ્રેડિશનલ આઉટફિટમાં ગ્લેમરનો તડકો માર્યો

આ ફોટોમાં સની લિયોન ટ્રેડિશનલ આઉટફિટમાં ગ્લેમર અને બોલ્ડનેસનો તડકો મારતી જોવા મળી રહી છે. સની લિયોનનો બ્લેક શિમરી લહેંગામાં સની લિઓની કમાલની ખૂબસૂરત લાગી રહ્યી છે.

શિમરી લહેંગાને વેસ્ટર્ન ટચ આપ્યો

શિમરી લહેંગાને વેસ્ટર્ન ટચ આપ્યો

સની લિયોને બ્લેક શિમરી લહેંગાને વેસ્ટર્ન ટચ આપ્યો છે. સનીએ લહેંગા સાથે તેના હાથમાં બ્લેક ગ્લવઝ પહેર્યા છે. આ તેના લહેંગા સાથે શુટ ખાય છે. સનીનો આ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન મિક્સ અવતાર જોવા જેવો છે.

સની લિયોન કમાલની સુંદર લાગી રહી છે

સની લિયોન કમાલની સુંદર લાગી રહી છે

સની લિયોને તેના વાળને સોફ્ટ કર્લ્સ સાથે ખુલ્લા રાખ્યા છે. આ સાથે તેણે ન્યૂડ મેકઅપને ગ્લોસી ટચ આપ્યો છે. આ લુકમાં સની લિયોન ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોમાં સની કમાલના પોઝ આપીને ફેન્સને ઘાયલ કરી રહી છે.

ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

સની લિયોની ફોટોમાં તેના ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સની લિયોનીના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. તેની અદાઓ પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.

સની લિયોનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે

સની લિયોનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. હવે તેના આ લુકને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ સનીના દરેક અવતારને ખુબ જ પસંદ કરે છે અને દિલ ખોલીને લાઈક અને શેરનો વરસાદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X