ફોટોશુટ: સની લિયોનની કાતિલ અદાઓ હોશ ઉડાવી શકે છે
સન્ની લિયોને પોતાની પ્રથમ ફિલ્મમાં રણદીપ હુડા તથા અરુણોદય સિંહ સાથે સ્ક્રીન શૅર કરી હતી. હવે તેઓ બૉલીવુડમાં એક જાણીતું નામ થઈ ગયાં છે. સની લિયોનીની હાલમાં પાંચેય આંગળી ઘીમાં છે. ફોટોશૂટ હોય કે એડ હોય કે પછી વાત મૂવીની હોય સની લિયોનીના નામનો તડકો લાગતા જ તે વસ્તુ આપો આપ હિટ થઇ જાય છે.
સન્ની લિયોન એક પોર્ન સ્ટાર છે અને હાલ ભારતમાં રહી બૉલીવુડ ફિલ્મો કરે છે. સન્ની લિયોન અગાઉ હૉટ ફોટોશૂટ માટે જ જાણીતા હતાં, પરંતુ બૉલીવુડમાં કૅરિયર શરૂ કરતાની સાથે જ તેમની લોકપ્રિયતા વધતી જાય છે.
સની લિયોની તેની આવનારી ફિલ્મમાં કંઇક તેવું કરવાની છે જેની દેખીને એક ખાસ દર્શક વર્ગના જરૂરથી પૈસા વસૂલ થવાના છે. અને તે વાત તો સાચી છે કે સની લિયોનીની ફિલ્મ લોકો સ્ટોરી કે કેરેક્ટ જોવા તો જતા નથી.

સની લિયોની
સની લિયોનીએ કંઇક આ રીતે બતાવી તેની કામણગારી કાયાને

સની લિયોની
જ્યારે વાત કાતિલ અદાઓની હોય છે ત્યારે સની લિયોનીના તોલે કોઇ નથી આવી શકતું.

સની લિયોની
મસ્તીજાદેમાં સની લિયોની ડબલનો તડકો લગાવાની છે.

સની લિયોની
સની લિયોને હાલમાં જ ખુબ જ આકર્ષક રંગના વસ્ત્રોમાં હોટ ફોટોશુટ

સની લિયોની
પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર સની લિયોન પણ એક સ્ટાઇલ દિવા છે

સની લિયોની
સનીએ જીસ્મ 2થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અને આજે ધીમે ધીમે તે બોલીવુડમાં પોતાના પગ જમાવી રહી છે

સની લિયોની
આ ફોટોશુટમાં સનીની સુંદરતા તેના ફેન્સના હ્રદયના ધબકાર ચુકવી દેશે

સની લિયોન
આ તસવીરમાં સની લિયોન સુપર ફ્રેશ લાગી રહી છે

સની લિયોન
સની લિયોનની આંખોના કામણ તમને તેના દિવાના કરી શકે છે

સની લિયોન
આ તસવીરમાં સની ઘણી ક્યુટ લાગી રહી છે.

સની લિયોન
સનીની આ ઘાયલ કરી દેતી અદાઓ હોશ ઉડાવી શકે












Click it and Unblock the Notifications
