સામાન્ય છોકરીઓ જેવા શોખ ધરાવે છે સન્ની લિયોન
મુંબઈ, 29 ડિસેમ્બર : બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે. સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે. દરેક છોકરીની નબળાઈ હોય છે ખાટી-મીઠી પાણી-પૂરી. સન્ની લિયોનની પણ આ જ નબળાઈ છે.

તાજેતરમાં જ સન્ની લિયોન નવા વર્ષના જશ્નમાં પોતાનું લાઇવ ડાંસ પરફૉર્મન્સ આપવા માટે પાટનગર દિલ્હી પહોંચ્યાં અને ત્યાં પહોંચી તેઓ સૌપ્રથમ તો આખી દિલ્હી ફર્યાં અને પછી તેમણે દિલ્હીની શેરીઓમાં જઈ પાણી-પૂરીની મજા માળી. સન્નીએ જણાવ્યું - હું મુંબઈમાં નવા સ્થાને બે માસ અગાઉ જ આવી છું. મુંબઈ સુંદર છે અને ત્યાંથી અરબી સમુદ્ર દેખાય છે. મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે હું સવારે ઉઠીશ અને કહીશ કે હું અરબી સમુદ્ર જોઈ રહી છું.
નોંધનીય છે કે સન્ની લિયોન હાલ રાગિણી એમએમએસ 2 ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે. સન્નીની પ્રથમ ફિલ્મ જિસ્મ 2 બૉક્સ ઑફિસે કંઇક ખાસ કમાલ નહોતી કરી શકી. જોકે આ ફિલ્મ પૂર્ણત્વે ફ્લૉપ પણ ન કહી શકાય, કારણ કે સન્ની ઉપર ફિલ્માવાયેલ સેક્સી અને હૉટ સીન્સ જોવા લોકો મોટી સંખ્યામાં થિયેટરે પહોંચ્યા હતાં. ફિલ્મ અંગે વિવાદો પણ પેદા થયા હતા, પરંતુ હકીકત તો એ છે કે સન્ની લિયોન બૉલીવુડના સફળ અભિનેત્રીઓની યાદીમાં સમાવિષ્ટ થઈ ચુક્યાં છે.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
