કુછ કુછ લોચામાં સની લિયાોનીની હોટ અદાઓ

સની લિયોની, રામ કપૂર, એવલીન શર્મા અને નવદીપ છાબરા સ્ટાર્ર ફિલ્મ કુછ કુછ લોચા હૈ હાલ થિયેટરમાં રજૂ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં સનિ લોયાની બની છે એક જાણીતી બોલિવુડ સ્ટાર.

જ્યારે રામ કપૂર આ ફિલ્મમાં પ્રવિણ પટેલની ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રવિણ એક 45 વર્ષના મેરિડ વ્યક્તિ છે જે અમુક રમૂજી ધટનાઓના કારણે બોલિવુડ સ્ટાર સાનિયા ઉર્ફ સનીના સંપર્કમાં આવે છે. પણ જ્યારે સાનિયા, પ્રવિણને મેરેજ કરવા પ્રપોઝ કરે છે ત્યારે પ્રવિણની લાઇફમાં આવે છે એક જોરદાર ટ્વિટ.

આ સેક્સ કોમેડી ફિલ્મમાં સની અલગ અલગ અંદાજમાં જોવા મળી છે. આ ફિલ્મમાં ક્યાંક સની મેરિલિન મન્રો બની છે ત્યાં ક્યાંક વિદ્યા બાલન. વધુમાં આ ફિલ્મનું પાણીવાલા ડાન્સ ગીત પણ લોકો હાલ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ત્યારે આ ફિલ્મના સની લિયોનીના કેટલાક હોટ હોટ ફોટા જુઓ આ સ્લાઇડરમાં..

પાનીવાલા ડાન્સ

પાનીવાલા ડાન્સ

પાનીવાલા ડાન્સ સોંગ ધીરે ધીરે થઇ રહ્યું છે લોકોનું ફેવરેટ સોંગ. આ સોંગમાં સની લાગી રહી છે સૂપરહોટ

સનીનો વાઇલ્ડ મેકઅપ

સનીનો વાઇલ્ડ મેકઅપ

પાનીવાલા ડાન્સ સોંગમાં સનીએ કર્યો છે વાઇલ્ડ મેકઅપ બ્લુ લિપ્સિક લગાવેલી સની આમાં સોંગમાં લાગે છે ખાસ્સી અલગ.

સનીનો હોટ ડાન્સ

સનીનો હોટ ડાન્સ

આ ફિલ્મમાં સની લિયોની એક જાણીતી બોલિવુડ એક્ટ્રેસ સાનિયાનું પાત્ર ભજવી રહી છે.

સની બની કૈટ

સની બની કૈટ

સની આ ફિલ્મમાં એક બોલિવૂડ અભિનેત્રી છે અને તેમનો ગેટઅપ પણ અનેક જાણીતી બોલિવૂડ એક્ટ્રેસથી ઇન્સપાયર થયેલા છે.
આ સોંગમાં સનીનો ગેટઅપ ડિટ્ટો ચકની ચમેલીની કૈટરીના કૈફની યાદ અપાવે છે.

હોટ રેન ડાન્સ

હોટ રેન ડાન્સ

બ્લુ બિકનીમાં બોલિવુડ એટ્રેસ સની લિયોનીએ કર્યો હોટ રેન ડાન્સ

સની બની વિદ્યા

સની બની વિદ્યા

લાલ સાડીમાં ભજાયેલી સની ડર્ટી ગર્લની વિદ્યા બાલનની યાદ અપાવે છે.

સની બની મેરિલિન મન્રો

સની બની મેરિલિન મન્રો

ખાલી બોલિવૂડ સ્ટાર જ નહીં સની લિયોની બની હોલિવૂડની જાણીતા સ્ટાર મેરિલિન મન્રો.

આંખ મારે

આંખ મારે

સનીની આ સુંદર અદાઓ જોઇને રિવિના ટંડનનું ફેસમ ગીત યાદ આવી જાય છે આંખ મારે યે લડકી આંખ મારે.

સનની કાતિલ અદાઓ

સનની કાતિલ અદાઓ

સની લિયોની આ ફિલ્મમાં લાગે છે હોટ. અને વધુમાં તેની સુંદર અદાઓ અને નખરા તેની એક્ટિંગમાં લગાવી રહ્યા છે ચાર ચાંદ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X