આજ ફિર ‘સન્ની’ પર પ્યાર આયા હૈ : પિંક લિપ્સ સામે ઝાંખી પડી સુરવીનની હૉટનેસ!
મુંબઈ, 4 જુલાઈ : અને તે જ થયું કે જેનો ભય હતો. સન્ની લિયોનના પિંક લિપ્સ... સુરવીન ચાવલાના બેડરૂમ સૉંગ પર ભારે પડ્યાં છે. હા જી મિત્રો, હેટ સ્ટોરી 2 ફિલ્મના આયટમ સૉંગ પિંક લિપ્સ... આગળ ફિલ્મનું હૉટ-એન-હિટ સૉંગ આજ ફિર તુમ પર... થોડુક ઝાંખુ પડતી લાગે છે.
સન્ની લિયોન પિંક લિપ્સ... ગીતમાં ખૂબ જ કામુક અને હૉટ નજરે પડી રહ્યાં છે અને આથી જ લોકોને ફિલ્મની લીડ હીરોઇન સુરવીન ચાવલાનું ગ્લૅમર થોડુક ઓછુ ગમી રહ્યું છે. સુરવીન ચાવલાએ હેટ સ્ટોરી 2માં મન મૂકીને અંગ પ્રદર્શન કર્યું છે. તેમણે ફિલ્મમાં અનેક સ્થાને જય ભાનુશાળી સાથે ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. ફિલ્મનું હિટ સૉંગ આજ ફિર તુમ પર... તો સમ્પૂર્ણપણે બૅડરૂમ સૉંગ છે, પરંતુ સન્નીના પિંક લિપ્સ ધરાવતા ગીતે સુરવીનના સેક્સીપણાને ઓગણીસ કરી નાંખ્યાં છે. હાલ તો સન્ની લિયોનનું આ હૉટ આયટમ સૉંગ યૂટ્યુબ ઉપરધૂમ મચાવી રહ્યું છે.
ચાલો તસવીરોમાં જોઇએ પિંક લિપ્સ... અને આજ ફિર તુમ પર.. અને માણીએ વીડિયો :

સન્ની લિયોનના પિંક લિપ્સ... ગીતની તસવીરી ઝલક

સુરવીન ચાવલાના આજ ફિર તુમ પર... ગીતની તસવીરી ઝલક

માણો સન્ની લિયોનના પિંક લિપ્સ... ગીતનો વીડિયો

માણો સુરવીન ચાવલાના આજ ફિર તુમ પર... ગીતનો વીડિયો

Click it and Unblock the Notifications