Pics: આ ફિલ્મોને પાછળ છોડશે સની લિયોનની HOT વન નાઈટ સ્ટેન્ડ

સની લિયોનની વન નાઈટ સ્ટેન્ડ નું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ટ્રેલર ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહ્યું છે. આ ફિલ્મમાં સની લિયોન અને તનુજ વિરવાની લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં જ બોલ્ડ સીનની ભરમાર છે તો પછી ફિલ્મથી તમે વધારે જ અપેક્ષા રાખી શકો છો.

આમ જોવા જઈએ તો સની લિયોનની બધી જ ફિલ્મના ટ્રેલર તમને વન નાઈટ સ્ટેન્ડ મુજબ જ લાગશે કારણકે સની લિયોનની ફિલ્મમાં કઈ જ નથી હોતું. સની લિયોનની લગભગ બધી જ ફિલ્મોમાં બસ બોલ્ડ અને હોટ સીનની ભરમાર જ હોઈ છે.

વન નાઈટ સ્ટેન્ડ એક એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે 29 અપ્રિલ 2016 માં રીલીઝ થવાની છે. વન નાઈટ સ્ટેન્ડ નું ટ્રેલર જોઇને જ લાગે છે કે આ ફિલ્મ બોલિવૂડની બીજી બધી બોલ્ડ ફિલ્મોને ટક્કર આપી શકે છે. તો જુઓ એવી કઈ ફિલ્મો છે જેને સની લિયોનની વન નાઈટ સ્ટેન્ડ ટક્કર આપી શકે છે.

વન નાઈટ સ્ટેન્ડ

વન નાઈટ સ્ટેન્ડ

આ ફિલ્મના ટ્રેલરમાં ખાલી ને ખાલી હોટ્નેસ જ ભરવામાં આવી છે.

હેટ સ્ટોરી 3

હેટ સ્ટોરી 3

હેટ સ્ટોરી 3નું ટ્રેલર અને ત્યારબાદ સોન્ગ વિડીયો રિલીઝ થયા બાદ તેની આલોચના પણ ઘણી થઇ રહી છે, તો લોકોએ ટ્રેલર અને વિડીયો સોન્ગને પસંદ પણ ઘણાં કર્યા છે.

બીએપાસ

બીએપાસ

બીએપાસ માં શિલ્પા શુક્લા ના હોટ અંદાઝ પર ઘણો વિવાદ થયો હતો.

હેટ સ્ટોરી

હેટ સ્ટોરી

હેટ સ્ટોરીના પહેલા અને બીજા ભાગમાં ઘણા બધા સ્ટીમી, હોટ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા. આ સીન્સના કારણે ફિલ્મને ખૂબ જ ચર્ચામાં સ્થાન મળ્યું, ફિલ્મ હિટ તો ના થઇ પરંતુ પુરતી કમાણી કરી લીધી.

જીસ્મ

જીસ્મ

જીસ્મ 2003માં બિપાશા બાસુએ ફિલ્મ જીસ્મમાં એવા સીન્સ આપ્યા છે જેણે બોલીવુડમાં એક નવો જ ટ્રેંડ શરૂ કર્યો છે. રિયલ લાઇફ કપલ બિપાશા બાસુ અને જોન અબ્રાહમે એટલી સુંદરરીતે આ બેડરૂમસીન્સને પરદા પર બતાવ્યું કે લોકો હેરાન હતા.

ડર્ટી પોલીટીક્સ

ડર્ટી પોલીટીક્સ

મલ્લિકા શેરાવતની આ ફિલ્મમાં હોટ સીનની ભરમાર હતી.

એક પહેલી લીલા

એક પહેલી લીલા

સની લિયોનીની ફિલ્મ એક પહેલી લીલામાં પણ ઘણા હોટ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મની સ્ટોરી કંઇ કમાલ કરી શકી નહીં.

રાગિની એમએમએસ 2

રાગિની એમએમએસ 2

સની લિયોનીની ફિલ્મ રાગિની એમએમએસ 2માં સનીએ જોરદાર સ્ટીમી સીન્સ આપ્યા. ફિલ્મને મીડિયામાં ખૂબ જ સ્થાન પણ મળ્યું. અને કમાણીના મામલે ફિલ્મે સારી એવી કમાણી કરી લીધી.

મર્ડર

મર્ડર

મલ્લિકા શેરાવતની આ ફિલ્મથી જ બોલિવૂડમાં બોલ્ડ સીનની શરૂઆત થઇ હતી ઇમરાન હાસમી અને મલ્લિકા શેરાવતના સેક્સી સીનથી ફિલ્મ સફળ પણ થઇ હતી.

હેટ સ્ટોરી 2

હેટ સ્ટોરી 2

આ ફિલ્મ પણ હેટ સ્ટોરી સીરીઝમાંની એક સફળ અને બોલ્ડ ફિલ્મ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X