For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેનફોર્સ માટે હાલમાં જ સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ....

By Desk
|
Google Oneindia Gujarati News

સની લિયોન હોઈ અને ચર્ચા ના થાય તેવું તો બની જ ના શકે. હાલમાં જ સની લિયોને એક કેલેન્ડર ફોટોશૂટ કરાવ્યું જેમાં તે હોટ પોઝ આપતી નજરે પડી રહી છે. આ ફોટોશૂટ સની લિયોને મેનફોર્સ માટે કરાવ્યું છે. જેઓ કેલેન્ડર પણ બહાર પાડે છે. આપણે જણાવી દઈએ કે આ ફોટોશૂટ બોલિવૂડના મશહૂર ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની ઘ્વારા કરવામાં આવ્યું છે.

આ તસવીરો સની લિયોને પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ કેલેન્ડર માટે કંપની વધારે પૈસા તો ખર્ચ કરે જ છે. પરંતુ સાથે સાથે મોટા ફોટોગ્રાફર પાસે પણ ફોટોશૂટ કરાવે છે. મેનફોર્સ ના આ કેલેન્ડરમાં સની લિયોન ની 12 ખૂબ જ હોટ તસવીરોને શામિલ કરવામાં આવી છે. આ પહેલા પણ સની લિયોન હોટ ફોટોશૂટ કરાવી ચુકી છે.

તો મેનફોર્સ ના લેટેસ્ટ ફોટોશૂટમાં જુઓ સની લિયોનની કેટલીક સુપર હોટ તસવીરો...

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને પોતાનું ભાગ્ય બોલિવૂડમાં અજમાવ્યું અને તેમાં તેમને સફળતા પણ મળી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

થોડા સમય પહેલા જ સની લિયોનની ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડ રિલીઝ થઈ હતી જેને સફળતા મળી ના હતી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોનની હાલમાં આવેલી ફિલ્મ વન નાઈટ સ્ટેન્ડ ભલે ફ્લોપ રહી. પરંતુ સની લિયોન ના કારણે તે ફિલ્મ ચર્ચામાં ચોક્કસ આવી હતી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોન આજે બોલિવૂડ માં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

શાહરૂખ ખાન પોતે પોતાની ફિલ્મ રઈસ માં સની લિયોન પાસે આઈટમ સોંગ કરાવવા માંગે છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સલમાન ખાને પોતે સની લિયોન ને થોડા સમય પહેલા જ બોલિવૂડની સ્ટાર કહી હતી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોનની ફેન ફોલો એટલું બધી છે કે ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૂગલ સર્ચમાં તેનાથી પાછળ રહી જાય છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોનના આત્મવિશ્વાસ અને તેની વિનમ્રતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોન વિશે મિડિયા ગમે તેટલું લખી દે કે ગમે તેટલું બોલી નાખે પરંતુ સની લિયોન દરેક સવાલનો ખુબ જ શાંતિથી જવાબ આપે છે અને વિવાદને વધવા નથી દેતી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોનની ફિલ્મો ફ્લોપ થવા છતા પણ તેની પાસે ઓફરની કમી નથી આવી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

દરેક છોકરીની નબળાઈ હોય છે ખાટી-મીઠી પાણી-પૂરી. સન્ની લિયોનની પણ આ જ નબળાઈ છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવટી નાગરિકતા છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

ત્યારબાદ સની લિયોની હેટ સ્ટોરી-2, રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

વિવાદોમાં પણ સનીનું નામ આવી ચૂક્યું છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

પોતાની અદાઓથી લોકોના દિલ જીતતી સની.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને ઘણી ફિલ્મોમાં આઇટમ સોંગ પણ કર્યા છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

2014ની મોસ્ટ ડિઝાઇરેબલ વૂમનનો તાજ બોલીવૂડ એકટ્રેસ સની લિયોનીને મળ્યો છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કહ્યું કે તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

રિયલિટી શો બિગ બૉસ દ્વારા ફિલ્મ જગતમાં દસ્તક આપનાર ભારતીય-કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોન પોતાની પોર્ન ઇમેજ છોડવા માંગે છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સન્ની લિયોન મૅનકાઇન્ડ ફાર્માના બ્રાન્ડ એમ્બેસેડર છે. સની લિયોનનું કેહવું છે કે તે કોન્ડોમ ધ્વારા સુરક્ષિત યોન સંબધને પ્રોમોટ કરે છે.

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સની લિયોને કરાવ્યું હોટ ફોટોશૂટ

સન્ની લિયોને થોડાક દિવસ અગાઉ મૅનફોર્સ કન્ડોમની એડ માટે અતિ ઉત્તેજક અને હૉટ ફોટોશૂટ કરાવ્યું.

English summary
See the photoshoot of Sunny Leone for Manforce calender.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X