For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : બૉલીવુડથી લઈ ટૉલીવુડ સુધી છવાયાં સન્ની, ફોટોશૂટ કરાવ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 ફેબ્રુઆરી : પોર્ન સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા સન્ની લિયોનની પ્રસિદ્ધિ હવે બૉલીવુડમાંથી નિકળી દક્ષિણ ભારતીય ફિલ્મ ઇંડસ્ટ્રી સુધી પહોંચી ગઈ છે. એટલે જ તો દક્ષિણ ભારતીય સિનેમા પર આધારિત એક મૅગેઝીને તાજેતરમાં જ સન્ની લિયોનને પોતાના કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે.

ટૉલીવુડ નામની આ મૅગેઝીન માટે સન્ની લિયોને એક શાનદાર અને આકર્ષક ફોટોશૂટ કરાવ્યું છે. સન્ની લિયોન બૉલીવુડમાં જિસ્મ 2 ફિલ્મ સાથે પ્રવેશ્યા હતાં. ભટ્ટ કૅમ્પની ફિલ્મ સાથે એન્ટ્રી કરનાર સન્ની લિયોન અંગે શરુઆતમાં પોર્ન સ્ટાર અને બોલ્ડ તેમજ સેક્સી અભિનેત્રી તરીકેની છાપ ઉપસી હતી, પરંતુ ધીમે-ધીમે સન્ની લિયોન બૉલીવુડમાં સ્થાપિત થતાં જાય છે.

સન્ની લિયોન જિસ્મ 2 બાદ પણ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરી ખ્યાતિ પામ્યાં, તો તાજેતરમાં જ તેમની અભિનેત્રી તરીકેની પ્રથમ ફિલ્મ જૅકપૉટ આવી હતી કે જેમાં તેમના હીરો સચિન જોશી હતા. ફિલ્મ જોકે ફ્લૉપ નિવડી, પણ સન્નીની લોકપ્રિયતા જળવાયેલી છે. તેઓ એકતા કપૂરની રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે.

ચાલો તસવીરોમાં જોઇએ સન્ની લિયોનનું ટૉલીવુડ મૅગેઝીન માટે કરાવાયેલું ફોટોશૂટ :

ટૉલીવુડ માટે ફોટોશૂટ કરાવતાં સન્ની લિયોન

English summary
Former adult film actress and now a Bollywood actress Sunny Leone photoshoot for Tollywood magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X