માલદીવથી એક પછી એક બિકીની ફોટો શેર કરી રહી છે સની લિઓન, હલે મલ્ટીકલર ટુ-પીસમાં આગ લગાવી!
સની લિયોને માલદીવના વેકેશનની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે કલરફુલ બિકીનીમાં પોઝ આપતી જોવા મળી છે.
સની લિયોને માલદીવના વેકેશનની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે કલરફુલ બિકીનીમાં પોઝ આપતી જોવા મળી છે.

સની લિયોનનો બિકીની અવતાર
સની હાલ માલદીવમાં વેકેશનનો આનંદ લઈ રહી છે. સની અહીંથી તેના ફોટો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. આ દરમિયાન સની લિયોને તેના બોલ્ડ ફોટો શેર કર્યા છે.

સની બીચ પર ચીલ કરતી જોવા મળી
તસવીરોમાં સની લિયોન દરિયા કિનારે ચીલ કરતી જોવા મળી રહી છે. આ સાથે સની તેની સુંદરતાને વિખરી રહી છે.

સની હાલ માલદિવના પ્રવાસે છે
આ ફોટોમાં સની અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી શકે છે. તેની પાછળ સન સેટ થતો જોવા મળી રહ્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લાં રાખ્યા છે.

સની બિકીનીમાં પોઝ આપી રહી છે
સની લિઓન તેના આકર્ષક દેખાવ સાથે કેમેરા સામે જોઈ રહી છે. સની લિયોનીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. તેને 2 કલાકમાં લાખો લાઈક્સ મળી છે, જ્યારે તસવીરો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે.

સની માલદીવથી સતત ફોટો શેર કરી રહી છે
સની લિયોન આ દિવસોમાં માલદીવથી એક પછી એક બિકીનીમાં ઘણી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. આ ફોટો વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

ફેન્સને ફોટો પસંદ આવે છે
સનીના ફેન્સ તેના ફોટોને ભારે પ્રતિસાદ આપતા પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેના તમામ ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

પહેલા પણ બિકીની ફોટો શેર કર્યા હતા
આ પહેલા પણ સની લિયોને તેના માલદીવ ટ્રીપના ઘણા બિકીની ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એ ફોટોમાં પણ સની બિકીની પહેરેલી જોવા મળી હતી.

સની સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જેના કારણે સનીનું નામ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો બની રહે છે.

સનીનું સોંગ હાલમાં જ રિલિઝ થયુ છે
અભિનેત્રી સની લિયોને બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે હાલમાં જ સોંગ 'નાચ બેબી'માં જોવા મળી હતી. આ ગીતમાં તેના સિવાય રેમો ડિસોઝાની મહત્વની ભૂમિકા હતી.
સની તેના આઈટમ સોંગ માટે જાણીતી છે
સનીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ આઈટમ નંબર કર્યા છે. ટૂંક સમયમાં સાઉથની ફિલ્મમાં પણ જોવા મળશે. સનીના લાખો લોકો ફેન્સ છે.












Click it and Unblock the Notifications
