થમવાનું નામ નથી લઈ રહી સની લિઓનની બોલ્ડનેસ, હવે કલરફૂલ મોનોકિનીમાં પોઝ આપ્યા!
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. સની લિયોને ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. સની લિયોને ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. સની લિયોનીના નવા ફોટો પર ચાહકોની નજર ટકેલી છે. ફેન્સ તેની અદાઓની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

સની લિયોનીનો વધુ એક બોલ્ડ અવતાર
સની લિયોન છેલ્લા કેટલાક દિવસોથી સતત તેના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. સની લિયોને ફરી પોતાના ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

મોનોકિનીમાં સની લિયોન
સની લિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ વખતે સની લિયોને કલરફૂલ મોનોકિની પહેરીને લોકોને દિવાના બનાવી દીધા છે.

સનીએ બોલ્ડ પોઝ આપ્યા
સની લિયોને ક્યારેક બેસીને, ક્યારેક ઊભા રહીને અને ક્યારેક સૂઈને અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે. સની લિયોનીનો કિલર પોઝ ફેન્સને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.

સની ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
સની લિયોનના લેટેસ્ટ દરેક પોઝમાં તે તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરોમાં સની લિયોનીની સુંદરતાનો કોઈ જવાબ નથી.

ફેન્સને પણ ફોટો પસંદ આવી રહ્યા છે
સની લિયોનીના લેટેસ્ટ ફોટો પર ઘણી લાઈક્સ મળી રહી છે. આ સાથે સની લિયોનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના કોમેન્ટ સેક્શનમાં ચાહકો તેમના દિલની વાત લખી રહ્યા છે.

સની લિયોન હાલ માલદીવમાં છે
સની લિયોને તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ માલદીવના વેકેશનના ફોટા છે. સની લિયોન માલદીવમાં જોરદાર એન્જોય કરી રહી છે અને ફોટો ક્લિક કરી રહી છે.

ફેન્સ સનીના ફોટોની રાહ જોવે છે
સની લિયોન જે રીતે દરરોજ તેના બોલ્ડ ફોટા શેર કરી રહી છે. સની લિયોનના ફેન્સ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સનીએ આ પહેલા પણ બિકીની ફોટો શેર કર્યા હતા
સની માલદિવથી એક પછી એક ફોટો શેર કરી રહી છે. આ પહેલા પણ સની લિઓને તેના હોટ એન્ડ ગ્લેમરસ બિકીની ફોટો શેર કર્યા હતા.












Click it and Unblock the Notifications
