વાહ! સની લિયોની આ એક્ટર સાથે વધુ એક ફિલ્મ કરશે
[બોલીવુડ] સની લિયોની અને રામ કપૂરની ફિલ્મ કુછ કુછ લોચા હે રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ફિલ્મનું પ્રમોશન પણ જોર-શોરમાં ચાલી રહ્યું છે. નોંધનીય છે કે આ જોડી આપને એક વાર ફરીથી ટૂંક સમયમાં બીજી ફિલ્મમાં પણ જોવા મળશે.















Click it and Unblock the Notifications
