Pics : દરિયામાં રાગિણી એમએમએસનો રૂપ ધરતાં સન્ની

મુંબઈ, 26 સપ્ટેમ્બર : રિયલિટી શો બિગ બૉસ દ્વારા ફિલ્મ જગતમાં દસ્તક આપનાર ભારતીય-કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોન દરિયાઈ સફરે કેમ નિકળ્યાં છે? દરિયાની અંદર એક વહાણમાં સન્ની લિયોન શું કરી રહ્યાં છે? આજકાલ રાગિણી એમએમએસ 2 ફિલ્મ અંગે ચર્ચામાં રહેલા સન્ની લિયોને દરિયામાં કેમ રાગિણી એમએમએસનો અવતાર ધર્યો છે?

બહુ વિચારવાની જરૂર નથી. તેઓ પાછા પોતાના દેશ નથી જઈ રહ્યાં. હકીકતમાં સન્ની લિયોને તાજેતરમાં જ આસ્કમેન મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે કે જેમાં તેઓ દરિયા વચ્ચે એક વહાણમાં સફર કર રહ્યાં છે. ટેલીવિઝનના નાના પડદા સાથે ભારતીય ફિલ્મ અને ટીવી જગતમાં પ્રવેશ કરનાર સન્ની લિયોન આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.

તેમણે જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, તો છેલ્લે તેઓ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં દેખાયા હતાં અને હવે લીડ રોલ સાથે તેઓ જૅકપૉટ ફિલ્મમાં સચિન જોશી સાથે આવી રહ્યાં છે.

આવો તસવીરો સાથે જોઇએ સન્ની લિયોન :

દરિયાઈ સફરે સન્ની

દરિયાઈ સફરે સન્ની

સન્ની લિયોને તાજેતરમાં જ આસ્કમેન મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું.

વહાણમાં સન્ની

વહાણમાં સન્ની

આસ્કમેન મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન સન્ની લિયોને એક વહાણમાં બેસી પોઝ આપ્યાં.

દરિયા વચ્ચે મસ્તી

દરિયા વચ્ચે મસ્તી

ફોટોશૂટ દરમિયાન સન્ની લિયોને દરિયા વચ્ચે ખૂબ મસ્તી કરી.

બિગ બૉસથી એન્ટ્રી

બિગ બૉસથી એન્ટ્રી

સન્ની લિયોને બિગ બૉસ સાથે ભારતમાં એક્ટિંગ કૅરિયરની શરુઆત કરી હતી.

નચ બલિયેમાં આવી શકે

નચ બલિયેમાં આવી શકે

સન્ની લિયોન નચ બલિયેની છઠી આવૃત્તિમાં આવી શકે છે. કહે છે કે નચ બલિયે શોના આયોજકો શોની સફળતા માટે સન્ની લિયોનનો તડકો લગાવી શકે છે.

રાગિણી એમએમએસ 2

રાગિણી એમએમએસ 2

સન્ની લિયોનની લીડ રોલ ધરાવતી પ્રથમ ફિલ્મ રાગિણી એમએમએસ 2 ટુંકમાં જ રિલીઝ થવાની છે.

શૂટઆઉટમાં ધમાલ

શૂટઆઉટમાં ધમાલ

સન્ની લિયોને તાજેતરમાં જ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરીને ધમાલ મચાવી હતી.

લાંબી મજલ

લાંબી મજલ

સન્ની લિયોન બૉલીવુડમાં હવે સ્થાપિત થઈ ચુક્યાં છે. પોર્ન સ્ટારમાંથી બૉલીવુડ સ્ટાર તરફ પ્રયાણ કરતાં સન્નીએ હજી લાંબી મજલ કાપવાની બાકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X