First Look : સન્નીની આગામી ફિલ્મોમાં બેઈમાન લવ ઉમેરાઈ

મુંબઈ, 29 ડિસેમ્બર : સન્ની લિયોન હવે બૉલીવુડમાં પગ જમાવી ચુક્યા લાગે છે. એટલે જ તો તેમની આવનારી ફિલ્મોમાં એક પછી એક નવી-નવી ફિલ્મોનો સમાવેશ થતો જાય છે.

બિગ બૉસ સાથે ભારતમાં એક્ટિંગ કૅરિયર અને જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન માટે વર્ષ 2014 સફળતાની સોગાત લઈને આવ્યું કે જ્યારે એકતા કપૂર નિર્મિત ફિલ્મ રાગિણી એમએમએસ 2 સુપર હિટ સાબિત થઈ. રાગિણી એમએમએસની સિક્વલ રાગિણી એમએમએસ 2માં એકતાએ સન્નીની પસંદગી કરી અને આ ફિલ્મ હિટ થઈ ગઈ.

રાગિણી એમએમએસ 2ની સફળતા સાથે જ સન્ની લિયોન પાસે ફિલ્મોની કતાર લાગી ગઈ. તેમની આવનારી ફિલ્મોમાં બેઈમાન લવ નામની વધુ એક ફિલ્મ જોડાઈ ગઈ છે અને આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ગયો છે. તેમાં સન્ની લિયોન ખૂબ જ હૉટ અને સેક્સી લાગે છે.

ચાલો આપને પણ બતાવીએ બેઈમાન લવ ફિલ્મની તસવીરી ઝલક :

ફર્સ્ટ લુક

ફર્સ્ટ લુક

સન્ની લિયોનની આગામી ફિલ્મ બેઈમાન લવનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે.

રજનીશ સાથે રોમાંસ

રજનીશ સાથે રોમાંસ

બેઈમાન લવમાં સન્ની લિયોન રજનીશ દુગ્ગલ સાથે રોમાંસ કરતા નજરે પડશે.

બોલ્ડ અવતાર

બોલ્ડ અવતાર

બેઈમાન લવમાં સન્ની ખૂબ જ બોલ્ડ અને જુદા અવતારમાં દેખાશે કે જેથી બીજી સ્ત્રીઓને પોતાની જિંદગી જીવવાનો હોસલો મળશે.

2015માં રિલીઝ

2015માં રિલીઝ

બેઈમાન લવના નિર્માતા, દિગ્દર્શક અને લેખક રાજીવ ચૌધરી છે. આ ફિલ્મ 2015માં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X