VIDEO: ગીત છે 'દેશી લુક', પણ 'ટૂ પીસ' પહેરીને નાચી રહી છે સની
હવે આને મજાક નહીં કહીએ તો શું કહીશું. સની લિયોનની આવનારી ફિલ્મ 'એક પહેલી લીલા'નું આ ગીત રિલીઝ થયું છે. દેશી લુક... ગીતના બોલ છે 'મારી દેશી લુક તે મર ગયે ગોરે ગોરે છોકરે'. સ્વાભાવિક વાત છે કે સની દેશી ગર્લ બનીને લોકોનું દિલ જીતવા માંગે છે. કારણ કે તે હવે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા જ છે.
પરંતુ તે દેશી ગર્લ અને આ દેશી ગર્લમાં એક ઘણુ મોટું અંતર છે. જ્યાં પ્રિયંકાએ યુવતીઓમાં સાડીનો ક્રેઝ જગાવ્યો હતો, ત્યાં સનીના ગીતના બોલ ભલે દેશી લુક છે પરંતુ સની ડાંસ કરી રહી છે કંઇક બિકિની જેવા કપડા પહેરીને.

લીલામાં સની લિયોને એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે તે આપના હોશ ઉડાવવા માટે પર્યાપ્ત છે અને તેની હોટનેસ અને બોલ્ડનેસનો હાલમાં બોલીવુડમાં કોઇ તોડ જ નથી. અને આ વાતનો ઉપયોગ એક પહેલી લીલાના ડાયરેક્ટર બોબી ખાને ભરપૂર રીતે કર્યો છે.
અહીં જુઓ સનીના આ ગીતનો વીડિયો...
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
