સની લિયોનનું થશે સન્માન, કારણ કે...

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને 'પેટા પર્સન ઓફ ધ યર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. સની લિયોનને આ પુરસ્કાર બેઘર કુતરા, બિલાડીઓ અને અન્ય જાનવરો પ્રત્યે સંવેદના રાખવા બદલ આપવામાં આવશે. સની લિયોન પશુ હત્યાની વિરુદ્ધ છે, એ માટે પણ તેને આ સન્માન ઘોષિત થયું છે.

અહીં વાંચો - 14 વર્ષની સોનમ કપૂર સાથે જ્યારે શારીરિક અડપલા થયા ત્યારે...

sunny leone

તમને ખબર જ હશે કે આ વર્ષની શરૂઆતમાં સની લિયોન આ સંગઠનની એક જાહેરાતમાં જોવા મળી હતી, જેમાં તેણે લોકોને બેઘર કુતરાઓને પાળવાની ભલામણ કરી હતી.

પેટાના સચિન બંગેરાએ કહ્યું હતું કે, સની લિયોનનો દયાળુ સ્વભાવ એ સાબિત કરે છે કે, તે અંદરથી પણ એટલી જ સુંદર છે જેટલી બહારથી. પેટા દરેક જગ્યાએ લોકોને સની લિયોનના દયાળુ સ્વભાવનું અનુકરણ કરવાની અપીલ કરે છે.

અહીં વાંચો - #HOT: આ છે એશિયાની 3જી સેક્સિએસ્ટ વુમન

English summary
Sunny Leone to receive PETA’s person of the year award.
Please Wait while comments are loading...