#HOT: આ છે એશિયાની 3જી સેક્સિએસ્ટ વુમન!!!

Written By:
Subscribe to Oneindia News

ઇસ્ટર્ન આય દ્વારા કન્ડક્ટ કરાયેલા એક પોલમાં ટેલિવિઝન એક્ટ્રેસ નિયા શર્માને એશિયાની ત્રીજી સેક્સિએસ્ટ વુમન એનાઉન્સ કરવામાં આવી છે. આ જ શ્રેણીમાં પહેલું નામ છે, બોલિવૂડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ અને બીજા નંબર પર છે પ્રિયંકા ચોપરા! ઇસ્ટર્ન આયની ટોપ 50 એશિયન સેક્સિએસ્ટ વુમનનું લિસ્ટ જોઇને ઘણા ચોંકી ઉઠ્યા હતા, કારણ કે આ લિસ્ટમાં ટોપ 10 પોઝિશન પર નિયા શર્મા સિવાય અન્ય બે ટેલિવિઝન અભિનેત્રીઓ દ્રષ્ટિ ધામી અને સનાયા ઇરાનીનું નામ પણ જોવા મળ્યું હતું.

અહીં વાંચો - ના કેટરીના, ના સોનમ; આ છે ઇન્ડિયાની ટોપ 5 સેક્સીએસ્ટ વુમન

કેટરીના, સોનમ, ઐશ્વર્યા જેવી અભિનેત્રીને પાછળ છોડીને નિયાએ તો ટોપ 5માં સ્થાન મેળવ્યું, ત્યારે ઘણાને સવાલ થયો હતો કે આ ટેલિવિઝનની અભિનેત્રી આખા એશિયાની સેક્સિએસ્ટ વુમન કઇ રીતે હોઇ શકે? જો તમને પણ આ સવાલ હોય તો જુઓ નિયાના આ લેટેસ્ટ ફોટો! જે તેણે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં છે.

#HBDTamannaah : બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાની આ વાતો છે હટકે!

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

નિયા શર્માનો આ ફોટો જોઇને તો આ એક જ લાઇન મોઢામાંથી નીકળે, બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ. ટેલિવિઝન એક્ટ્રેસિસને સિરિયલમાં પોતાના આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરવાનો ખાસ ચાન્સ નથી મળતો. નિયા અહીં જાણે આ જ ખોટને પૂરી કરી રહી છે.

હોટ ક્લિક!

નિયા શર્મા ટેલિવૂડમાં પોતાના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે 'એક હજારો મેં મેરી બેહના હે' તથા 'જમાઇ રાજા'માં મુખ્ય પાત્રમાં જોવા મળી હતી. ત્યારે નિયાને ઓન સ્ક્રિન જોઇને કોઇએ ધાર્યું નહીં હોય કે' ક્યારેક નિયાનો આવો હોટ અવતાર પણ જોવા મળશે.

ટેલિવૂડની સોનમ કપૂર

નિયા ખૂબ જ સ્ટાયલિશ છે અને તે અવારનવાર પોતાના ડિફરન્ટ લૂક્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. આથી જ ઘણા તેને ટેલિવૂડની સોનમ કપૂર પણ કહે છે. નિયા બોલ્ડ અને સેક્સી આઉટફિટ્સ ખૂબ જ એફોર્ટલેસલી કેરી કરે છે. નિયા શર્મા તેની સિરિયલ કે એક્ટિંગ કરતાં આવા હોટ ફોટોઝને કારણે વધુ ચર્ચામાં રહે છે.

2010માં કરી હતી શરૂઆત

નિયા શર્માએ વર્ષ 2010માં પોતાના ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી. કહેવું પડે, માત્ર 6 વર્ષમાં નિયાએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ સ્થાન ઊભું કર્યું છે. ગ્લેમર વર્લ્ડમાં નામ કમાવું એટલી સહેલી વાત નથી. નિયાએ 3rd સેક્સિએસ્ટ એશિયન વુમનનો ખિતાબ જીતીને આલિયા, કેટરીના, સોનમ, ઐશ્વર્યા જેવી તમામ મોટી અભિનેત્રીઓને ટક્કર આપી છે.

હોલિવૂડ અવતાર

નિયાના આ સુપરહોટ ફોટોઝને જોઇને કોણ કહે કે, તે એક ટેલિવિઝન એક્ટ્રેસ છે? નિયાના આ લેટેસ્ટ પિક્ચર્સ કોઇ પણ હોલિવૂડ હિરોઇન કે ટોપની મોડેલને ટક્કર આપે એવાં છે. આ ઇન્ડિયન બ્યૂટીએ ઇન્ટરનેશનલ ફેશન ટ્રેન્ડને ખૂબ સરસ રીતે અપનાવ્યો છે. જો તમને હજુ પણ ડાઉટ હોય તો નિયાનો આ સ્લો-મો વિડીયો જોઇ લો, તમારા બધા ડાઉટ રફુચક્કર થઇ જશે!

English summary
This is why television actress Nia Sharma is the 3rd sexiest asian woman. See her latest pictures..
Please Wait while comments are loading...