Bday SpcL: સની લિયોને બોલિવૂડમાં કંઈક આ રીતે બનાવી જગ્યા

સની લિયોન આજે 37 વર્ષની થઇ ગઈ. કરનજીત વોહરા એટલે કે સની લિયોન આજે બોલિવૂડમાં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે.

સની લિયોન આજે 37 વર્ષની થઇ ગઈ. કરનજીત વોહરા એટલે કે સની લિયોન આજે બોલિવૂડમાં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે. બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે.

સની લિયોનના આત્મવિશ્વાસ અને તેની વિનમ્રતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. સની લિયોન વિશે મિડિયા ગમે તેટલું લખી દે કે ગમે તેટલું બોલી નાખે પરંતુ સની લિયોન દરેક સવાલ નો ખુબ જ શાંતિથી જવાબ આપે છે અને વિવાદને વધવા નથી દેતી. એટલા માટે જ સની લિયોન ની ફિલ્મો ફ્લોપ થવા છતા પણ તેની પાસે ઓફરની કમી નથી આવી.

સની લિયોન

સની લિયોન

બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

પાણી-પૂરી

પાણી-પૂરી

સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.

સન્ની લિયોનની નબળાઈ

સન્ની લિયોનની નબળાઈ

દરેક છોકરીની નબળાઈ હોય છે ખાટી-મીઠી પાણી-પૂરી. સન્ની લિયોનની પણ આ જ નબળાઈ છે.

બેવડી નાગરિકતા

બેવડી નાગરિકતા

સની લિયોની એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981 કેનેડામાં થયો હતો. તેની પાસે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા છે.

બિગ બોસ સિઝન-5

બિગ બોસ સિઝન-5

વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સનીની લાઇફ બદલાઇ ગઇ

સનીની લાઇફ બદલાઇ ગઇ

સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી

વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

રાગિની એમએમએસ-2

રાગિની એમએમએસ-2

ત્યારબાદ સની લિયોની રાગિની એમએમએસ-2, મસ્તીઝાદે, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું.

આઇટમ નંબર

આઇટમ નંબર

સની લિયોનીને બેબી ડોલ હોય કે પિંક લિપ્સ... તેમની પર ફિલ્માવવામાં આવેલા આઇટમ નંબર ગજબના હિટ રહ્યા.

ટેલિવિઝન

ટેલિવિઝન

ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

બોલીવુડમાં યાત્રા

બોલીવુડમાં યાત્રા

સનીની અત્યાર સુધીની બોલીવુડમાં યાત્રા ખુબ જ સારી રહી છે, સની અનુસાર તે તેના પતિ સાથે ભારતમાં જ રહેવાનું એન્જોય કરી રહી છે.

ખુલાસો

ખુલાસો

સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

બેકરી શોપમાં કામ

બેકરી શોપમાં કામ

યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X