For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સની લિયોનની આવનારી ફિલ્મ વન નાઈટ સ્ટેડના ફોટો

By Desk
|
Google Oneindia Gujarati News

સની લિયોની છે બોલીવૂડની બ્યૂટીફૂલ અને સૌથી હોટેસ્ટ અભિનેત્રી. સની લિયોની હાલમાં ટીના અને લોલો અને બેઇમાન લવના જેવી ફિલ્મોના શૂંટિગમાં વ્યસ્ત છે અને સાથે સાથે તેની નવી આવનારી ફિલ્મ છે વન નાઈટ સ્ટેડ જેના ફોટો હમણાં જ બહાર આવ્યા છે.

જ્યારે બિકનીમાં સની લિયોનીએ બીચ પર કંઇક આમ કર્યું ત્યારે!

સન્ની લિયોને પોતાની પ્રથમ ફિલ્મમાં રણદીપ હુડા તથા અરુણોદય સિંહ સાથે સ્ક્રીન શૅર કરી હતી. હવે તેઓ બૉલીવુડમાં એક જાણીતું નામ થઈ ગયાં છે. સની લિયોનીની હાલમાં પાંચેય આંગળી ઘીમાં છે. સની લિયોનની ફિલ્મ ચાલે કે ના ચાલે પરંતુ તેની પાસે ફિલ્મોની કોઈ જ કમી નથી આવી.

Pics: પોર્નસ્ટારથી ફિલ્મસ્ટાર, સનીના જીવન પર એક લટારPics: પોર્નસ્ટારથી ફિલ્મસ્ટાર, સનીના જીવન પર એક લટાર

ફિલ્મ વન નાઈટ સ્ટેડમાં તમને સની લિયોનનો સેક્સી અવતાર જોવા મળશે. સન્ની લિયોન એક પોર્ન સ્ટાર છે અને હાલ ભારતમાં રહી બૉલીવુડ ફિલ્મો કરે છે. સન્ની લિયોન અગાઉ હૉટ ફોટોશૂટ માટે જ જાણીતા હતાં, પરંતુ બૉલીવુડમાં કૅરિયર શરૂ કરતાની સાથે જ તેમની લોકપ્રિયતા વધતી જાય છે.

સની લિયોન

સની લિયોન

વન નાઈટ સ્ટેડ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે. જેની સ્ટોરી ભવાની અયેરે લખી છે.

સની લિયોન

સની લિયોન

વન નાઈટ સ્ટેડ ફિલ્મમાં સની લિયોનની સાથે તનુજ વિર્વાની લીડ રોલમાં હશે.

સની લિયોન

સની લિયોન

આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા તો છે જ પરંતુ તેમાં ભરપુર અંગ પ્રદર્સન પણ જોવા મળશે.

સની લિયોન

સની લિયોન

ધણા ફિલ્મ ડાયરેક્ટરો અને એડ નિર્માતાઓ પોતાની ફિલ્મો અને પ્રોડેક્ડનું પ્રમોશન સની લિયોની જોડે જ કરાવવું પસંદ કરે છે.

English summary
One Night Stand is a 2016 upcoming Bollywood romantic drama film, written by Bhavani Iyer and directed by Jasmine D'Souza. It stars Sunny Leone and Tanuj Virwani in lead roles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X