For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂ યર પહેલા ઈશ્કબાજની સુરભિ ચંદનાના 5 બિકિની ફોટો ઈન્ટરનેટ પર વાયરલ, પાણીમાં લગાવી આગ

નવા વર્ષના સ્વાગત પહેલા ઈન્ટરનેટ પર સુરભિ ચંદનાનો બિકિની લુક ઘણો છવાયેલો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવી લોકપ્રિય અભિનેત્રી સુરભિ ચંદના એક વાર ફરીથી પોતાના લુકના કારણે ચર્ચામાં છે. નવા વર્ષના સ્વાગત પહેલા ઈન્ટરનેટ પર સુરભિ ચંદનાનો બિકિની લુક ઘણો છવાયેલો છે. ઈશ્કબાજ બાદ નાગિનથી પોતાના લોકપ્રિયતાને આકાશ સુધી પહોંચાડનાર સુરભિ ચંદનાનો આ હૉટ લુક જોવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટ પર પોતાના સિઝલિંગ ફોટાથી કાતિલ અંદાજ બતાવી રહેલી સુરભિ ચંદનાના આ ફોટાને સૌથી વધુ વાર જોવામાં આવી રહ્યા છે. 32 વર્ષની સુરભિ ચંદના એટલે કે ઈશ્કબાજની અનિકાનો આઆ લુક જોઈને ફેન્સ તેના ફોટા પર ફાયરવાળુ ઈમોજી શેર કરી રહ્યા છે. સુરભિ ચંદનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પૂલ સાઈડના ઘણા બધા ફોટા શેર કર્યા છે.

કરિયરની શરુઆત

કરિયરની શરુઆત

અનિકાની ભૂમિકાથી સુરભિ ચંદનાએ ઝડપથી ટીવી ફેન્સ વચેચે પોતાની લોકપ્રિયતાને આકાશ સુધી પહોંચાડી છે. સુરભિ ચંદનાએ તારક મહેતા કા ઉલટા ચશ્માથી પોતાના કરિયરની શરુઆત કરી. પરંતુ સુરભિ ચંદનાને ઓળખ ઈશ્કબાજ શોથી મળી. ઈશ્કબાજ પહેલા ટીવી શો એક નનદકી ખુશીઓકી ચાભી મેરી ભાભી અને કુબુલ હેમાં પણ કામ કર્યુ.

સુરભિ ચંદનાનો હૉટ લુક

સુરભિ ચંદનાનો હૉટ લુક

ઈશ્કબાજ ટીવી શોથી સુરભિ ચંદનાને ઓળખ મળી. સુરભિ ચંદના ઈશ્કબાજ બંધ થયા બાદ પોતાની સ્ટાઈલ અને ગ્લેમર માટે ઓળખાય છે. સુરભિ ચંદનાએ મલ્ટીકલર બિકિનીમાં ઘણા સાઈડ પૂલ ફોટો માટે પોઝ આપ્યા છે.

બિકિની લુકમાં સુરભિ ચંદના

બિકિની લુકમાં સુરભિ ચંદના

સુરભિ ચંદના ઈન્સ્ટાગ્રામ પર સક્રિય છે. સુરભિ ચંદનાની સ્ટાઈલ ફેન્સ વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે. સાડીથી લઈને બિકિની લુક સુધી સુરભિ ચંદના પર પોતાની પરફેક્ટ ફિગર છવાયેલી રહે છે.

વિદ્યા બાલન સાથે કર્યુ કામ

વિદ્યા બાલન સાથે કર્યુ કામ

વર્ષ 2009માં સુરભિ ચંદનાએ પોતાના કરિયરની શરૂઆત કરી. તારક મહેતા કા ઉલટા ચશ્માથી કેમિયો કર્યા બાદ સુરભિ ચંદનાએ વર્ષ 2015માં બૉલિવુડમાં પણ પગ મૂક્યો છે. વિદ્યા બાલન અને અલી ફઝલની ફિલ્મ બૉબી જાસૂસમાં આમનાની ભૂમિકા નિભાવી.

આટલી ફી લે છે સુરભિ ચંદના

આટલી ફી લે છે સુરભિ ચંદના

એકતા કપૂરની નાગિન 5માં ચંદનાએ એક્ટિંગ સાથે પોતાનુ ગ્લેમર પણ બતાવ્યુ છે. આખા વર્ષમાં સુરભિ ચંદનાએ 1 કરોડ સુધીની કમાણી કરી છે. દરેક એપિસોડ માટે સુરભિ ચંદનાની ફી 80થી 90 હજાર વચ્ચે છે.

English summary
Surbhi Chandna share her bikini vacation photos before new year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X