Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PICS: સુશાંત સિંહ રાજપુતનું હૉટ લુક...સુપરસ્ટાર્સને મોટો પડકાર!

સુશાંત સિંહ રાજપુત પોતાની આગામી ફિલ્મ "M.S.Dhoni બાયોપીક"ને લઇને ઘણાં ઉત્સાહીત છે. આ ફિલ્મ માટે તેમણે અલગ લુક અપનાવ્યું છે. જે અત્યારથી જ ઘણું ફેમસ થઇ ગયુ છે. હાલમાં જ શાહરૂખ ખાને પણ તેમના લુકના વખાણ કર્યા હતા.

વેલ, ફિલ્મફેરના હવે પછીના એડીશનમાં તેમનુ આ લુક જોવા મળશે. આ ફોટોશુટમાં સુશાંત સિંહ ઘણાં હૉટ અને સેક્સી દેખાઇ રહ્યાં છે. અહીં અમે તામારા માટે ફિલ્મ મેગેઝીનની કેટલીક હૉટ તસવીરો શેર કરી છે. જેને જોઇને સુશાંતની ફીમેલ ફેન્સ ઘણી ખુશ થઇ જશે.

અહીં જુઓ સુશાંત સિંહ રાજપૂતની કેટલીક તસવીરો...

ફિલ્મફેર

ફિલ્મફેર

ફિલ્મફેર મેગેઝીનના લેટેસ્ટ કવર પેજ પર સુશાંતસિંહ રાજપૂતનો હૉટ અંદાજ.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત મેગેઝીનમાં ઘણાં હૉટ લાગી રહ્યાં છે.

એમ.એસ.ધોની

એમ.એસ.ધોની

સુશાંત સિંહનું આ લુક તેમની આગામી ફિલ્મ "એમ.એસ.ધોની"માં જોવા મળશે.

DDLJ

DDLJ

સુશાંતિ સિંહ રાજપૂતે કહ્યું હતુ કે જ્યારે તેઓ 5માં ધોરણમાં ભણતા હતા ત્યારે "DDLJ" રિલીઝ થઇ હતી. અને ત્યારે તેઓ ફિલ્મોમાં કામ કરવાનું સપનુ જોતા હતા.

શરૂઆત

શરૂઆત

કરિયરની શરૂઆતમાં સુશાંત સિંહ રાજપૂતે બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કામ કર્યું છે.

બોલીવુડ

બોલીવુડ

સુશાંતે ફિલ્મ "કાપ્યો છે"થી બોલીવુડ ડેબ્યુ કર્યું છે. પોતાની પહેલી ફિલ્મથી જ તેમણે ઓળખ મેળવી હતી.

મળી ઓળખ

મળી ઓળખ

આશા રાખવામાં આવી રહી છે, કે સુશાંત સિંહને ફિલ્મ "એમ.એસ.ધોની"થી એક નવી ઓળખ મળશે.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

જો સમાચારોનું માનીએ તો આગામી વર્ષે (2016) સુશાંત પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે લગ્ન કરી લેશે.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

જો કે ટેલિવીઝનની દુનિયાથી અહીં સુધીની તેમની સફર ઘણી સફળ રહી છે. આશા રાખીએ કે આગળ પણ તેમને આવી સફળતા જ મળતી રહે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X