Pics : સુઝાનના સ્ટોર ઓપનિંગમાં અર્જુન, શાહરુખ, સલમાન, પણ...

મુંબઈ, 19 ડિસેમ્બર : બૉલીવુડની આકર્ષક જોડી હૃતિક રોશન અને સુઝાન રોશન હવે જુદા થવા જઈ રહ્યાં છે અને બંને વચ્ચેની તિરાડનું મુખ્ય કારણ અભિનેતા અર્જુન રામપાલને ગણાવાઈ રહ્યાં છે. આવી અટકળોને તે વખતે વધુ બળ મળ્યું કે જ્યારે સુઝાનના બ્યુટિક સ્ટોર બાંદ્રા 190ના ઉદ્ઘાટન સમારંભમાં પણ અર્જુન રામપાલ પોતાના પત્ની મેહર સાથે પહોંચી ગયાં.

જોકે સુઝાને આ પ્રસંગે હૃતિક સાથેના સંબંધો અને છુટાછેડા અંગે પહેલી વાર મૌન તોડતાં જણાવ્યું કે આ સંબંધ તુટવા માટે કોઈ બીજાને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. એ વાત અલગ છે કે સુઝાને છુટાછેડા માટેના કોઈ મજબૂત કારણનો ખુલાસો કર્યો નહીં. સુઝાને પોતાના છુટાછેડા અંગે અર્જુન રામપાલ સામે કરવામાં આવેલા આરોપો ફગાવતાં જણાવ્યું કે અર્જુન રામપાલ માત્ર તેમના સારા મિત્ર છે. તેમનો આ છુટાછેડામાં કોઈ હાથ નથી.

આવી અટકળો બાદ લાગતુ હતું કે અર્જુન રામપાલ અને સુઝાન રોશન વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી જશે, પણ સુઝાનના બ્યુટિક સ્ટોરના ઓપનિંગમાં પત્ની મેહર સાથે પહોંચી અર્જુને આવી અટકળો ઉપર પૂર્ણવિરામ મુકી દીધું. બીજી બાજુ અર્જુનની હાજરીના પગલે બૉલીવુડમાં સુઝાન-હૃતિકના સંબંધોમાં તિરાડ માટે અર્જુન જ જવાબદાર હોવાની અટકળો વધુ વકરી શકે તેવી શક્યતા છે.

ખેર, ચાલો તસવીરો સાથે જોઇએ કે આ ઈવેંટમાં કોણ-કોણ આવ્યું અને સુઝાને શું-શું કહ્યું :

ક્યારેક-ક્યારેક...

ક્યારેક-ક્યારેક...

સુઝાને જણાવ્યું - ક્યારેક-ક્યારેક જીવનમાં આવા નિર્ણયો કરવા પડે છે કે જેની અસર લાંબા સમય સુધી રહે છે.

બધુ રોકાઈ નથી જતું

બધુ રોકાઈ નથી જતું

તેમણે જણાવ્યું - પરંતુ તેનો મતલબ એ નથી કે બધુ રોકાઈ જાય.

હાર નહીં

હાર નહીં

સુઝાને જણાવ્યું - આપણે જિંદગી સામે હારી નથી શકતાં. સૌના પરિવારમાં આવા ઉતાર-ચડાવ આવતાં રહે છે.

જાણે બાળક જન્મ્યો

જાણે બાળક જન્મ્યો

સુઝાને જણાવ્યું - સ્ટોર ખોલ્યા બાદ એવુ લાગી રહ્યું છે કે જાણે મેં કોઈ બાળકને જન્મ આપ્યો હોય અને મારે તેનું ધ્યાન રાખવું હોય.

શાહરુખ-સલમાન

શાહરુખ-સલમાન

સુઝાનના સ્ટોર ઓપનિંગ કાર્યક્રમમાં શાહરુખ ખાન અને સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યાં.

છુટાછેડાની તૈયારી

છુટાછેડાની તૈયારી

હૃતિક રોશને મીડિયાને કાયેદસરનું નિવેદન આપ્યું અને જણાવ્યું હતુ કે તેમની અને તેમના પત્ની વચ્ચે હવે કશુય બરાબર નથી રહ્યું અને તેથી તેઓ બંને જુદા થવા જઈ રહ્યાં છે. હવે બંને છુટાછેડા લેવા જઈ રહ્યાં છે.

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

સુઝાનના બ્યુટિક સ્ટોરનું ઉદ્ઘાટન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X