For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વરા-ફહાદના રિસેપ્શનમાં સ્ટાર્સની સાથે નેતાઓનો પણ જમાવડો, રાહુલ ગાંધી, કેજરીવાલ, અખિલેશ યાદવે કરી ઉજવણી

બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરની રિસેપ્શન પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News
Swara Fahad

Swara Bhaskar Wedding: બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા ફહાદ અહેમદ સાથે લગ્નને લઈને છવાઈ ગઈ છે. બંનેના લગ્નની ઉજવણી પૂરી જ નથી થઈ રહી. હાલમાં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદનુ રિસેપ્શન યોજાયુ. જેમાં સ્ટાર્સની સાથે નેતાઓ પણ જોડાયા. આ રિસેપ્શન પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Puneeth Rajkumar Birthday: પુનીત રાજકુમાર દીકરીઓ માટે મૂકી ગયા છે આટલા કરોડની સંપત્તિ, દાન કરી હતી આંખોPuneeth Rajkumar Birthday: પુનીત રાજકુમાર દીકરીઓ માટે મૂકી ગયા છે આટલા કરોડની સંપત્તિ, દાન કરી હતી આંખો

તમને જણાવી દઈએ કે સ્વરાએ પોતાના કોર્ટ મેરેજની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે લખ્યુ હતુ, 'ક્યારેક તમે તમારી બાજુમાં હોય તેવી કોઈ વસ્તુને દૂર દૂર સુધી શોધતા હોવ છો. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં ફહાદ અહેમદનું સ્વાગત છે. અહીં ખૂબ ઘોંઘાટ છે, પરંતુ તે તારુ છે!'

Petrol-Diesel Price: દેશના આ શહેરમાં સસ્તુ થયુ પેટ્રોલ, જાણો તમારા શહેરના રેટPetrol-Diesel Price: દેશના આ શહેરમાં સસ્તુ થયુ પેટ્રોલ, જાણો તમારા શહેરના રેટ

સ્વરા અને ફહાદના લગ્ન સોશિયલ મીડિયા પર નિવેદનોને કારણે ચર્ચામાં છે. રાજનીતિ અને ધર્મ સાથે જોડાયેલા ઘણા લોકોએ આ અંગે નિવેદનો આપ્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નના કાર્યક્રમની તસવીરો વાયરલ થઈ હતી.

Gujarat Weather: રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ, ધૂમ્મસ, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આગામી 5 દિવસ આગાહીGujarat Weather: રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ, ધૂમ્મસ, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આગામી 5 દિવસ આગાહી

English summary
Swara Bhaskar Fahad Ahmad wedding reception attended by Rahul Gandhi, Arvind Kejriwal, Akhilesh Yadav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X