સુપર ક્યુટ Pics: સૈફ કરીના સાથે સ્વિત્ઝરલેન્ડમાં રજાઓ માણતો તૈમુર અલી ખાન

તૈમુર, સૈફ અલી ખાન અને કરીના કપૂર ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે સ્વિત્ઝરલેન્ડ ગયા છે.

છોટે નવાબ તૈમુર અલી ખાન હાલમાં પોતાની સુપર ક્યુટ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તૈમુર, સૈફ અલી ખાન અને કરીના કપૂર ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે સ્વિત્ઝરલેન્ડ ગયા છે. જ્યાંથી તૈમુરની ઘણી ક્યુટ તસવીરો વાયરલ થઈ રહી છે. બરફમાં સૈફ અલી ખાન સાથે રમતા તૈમુરના ફોટા લોકોને ખૂબ ગમી રહ્યા છે.

સૈફ-કરીના ઘણીવાર તૈમુર સાથે અલગ અલગ જગ્યાએ રજાઓ માણે છે. થોડા દિવસો પહેલા તે સાઉથ આફ્રિકા ગયા હતા જ્યાં તૈમુરનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. વળી, હવે આ પરિવાર સ્વિત્ઝરલેન્ડની વાદીઓમાં ન્યૂ યર સેલિબ્રેટ કરી રહ્યો છે. તૈમુર અલી ખાનની લોકપ્રિયતાનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે કોઈ પણ ફોટો આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

કોફી વિથ કરણમાં કર્યો ખુલાસો

કોફી વિથ કરણમાં કર્યો ખુલાસો

સૈફે કોફી વિથ કરણમાં એ પણ ખુલાસો કર્યો હતો કે તૈમુરના જે ફોટા સોશિયલ મીડિયા પર આવે છે તેની કિંમત પ્રતિ ફોટો 1500 રૂપિયા હોય છે. ફોટોગ્રાફર્સ તૈમુરના ફોટાના સૌથી વધુ રેટ લે છે. જન્મ સાથે જ તૈમુર મીડિયાનો ફેવરિટ રહ્યો છે. સ્કૂલે જવાનું હોય કે ફૂટબોલ રમવાનું... મમ્મી પપ્પા સાથે ફરવાનું હોય કે બહેન ઈનાયા સાથે રમવાનું. તૈમુરના ફોટા હંમેશા વાયરલ થતા રહે છે. કેમેરામેન હંમેશા તૈમુરની આસપાસ જોવા મળે છે. અહીં જુઓ તૈમુરના ફોટા-

ફેમિલી ટાઈમ

ફેમિલી ટાઈમ

કરીના-સૈફ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરતો નાનો તૈમુર. અહીં તૈમુરના એક્સપ્રેશન જોવા મળે છે.

ન્યૂ યર ધમાકા

ન્યૂ યર ધમાકા

આ ફોટામાં ત્રણે ઘણા સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ ફોટો Gstaad, Switzerland નો છે.

તૈમુરની લોકપ્રિયતા

તૈમુરની લોકપ્રિયતા

લોકપ્રિયતા મામલે તૈમુરે કરીના અને સૈફને પણ પાછળ છોડી દીધા છે. થોડા દિવસો પહેલા તૈમુરની લોકપ્રિયતાને જોતા બજારમાં તેમના નામ અને તેમની જેવા દેખાતા રમકડા પણ લાવવામાં આવ્યા છે.

સ્વિત્ઝરલેન્ડમાં રજાઓ

સ્વિત્ઝરલેન્ડમાં રજાઓ

સૈફે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ, ઠંડીમાં Gstaad, Switzerland ખૂબ સુંદર લાગે છે. આખુ ગામ મોટા ક્રિસમસ ટ્રીની જેમ સજાવવામાં આવે છે. અહીંનું વાતાવરણ દિલને સ્પર્શી જાય છે.

સાઉથ આફ્રિકામાં બર્થડે

સાઉથ આફ્રિકામાં બર્થડે

સાઉથ આફ્રિકામાં આખા પરિવારે મળીને તૈમુરનો બીજો જન્મદિવસ પણ મનાવ્યો. 20 ડિસેમ્બર 2018ના રોજ તૈમુર 2 વર્ષનો થઈ ગયો છે.

તૈમુરનું સ્ટારડમ

તૈમુરનું સ્ટારડમ

હાલમાં જ સૈફે જણાવ્યુ હતુ કે તેમની ફિલ્મોના પ્રોડ્યુસર મજાકમાં તેમને કહેતા હતા કે આપણે તૈમુરને ફિલ્મમાં બતાવી શકીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X