દિવસમાં બે વાર લાલ કપ્તાનનું Trailer જુએ છે તૈમૂર- સૈફ અલી ખાન
દિવસમાં બે વાર લાલ કપ્તાનનું Trailer જુએ છે તૈમૂર- સૈફ અલી ખાન
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો લાડલો તૈમૂર ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે અને ધીરે ધીરે ઈન્ડસ્ટ્રી તરફ તેનું ધ્યાન પણ વધી રહ્યું છે. હાલ એવા અહેવાલ સામે આવી રહ્યા છે જે સાંભળી તમે નિશ્ચિત પણે ચોંકી જશો. હાલમાં જ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન સૈફ અલી ખાને ખુલાસો કર્યો કે તૈમૂર દિવસમાં ઓછામાં ઓછું 2 વખત લાલ કપ્તાનનું ટ્રેલર જુએ છે. તેમણે જણાવ્યું કે તે બોલે છે કે 'મુજે મારી મારી વાલા ટ્રેલર દિખાઓ'
પહેલા અમે લોકો સમજ્યા કે આ તાનાજીની વાત કરી રહ્યો છે પરંતુ બાદમાં માલૂમ પડ્યું કે તે લાલ કપ્તાનની વાત કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સેફ અલી ખાન તાનાજીમાં પણ જોવા મળશે.

ફિલ્મ લાલ કપ્તાન
ફિલ્મ લાલ કપ્તાનની વાત કરીએ તો સૈફ અલી ખાન ઘણો ચર્ચામાં છે અને આ ફિલ્મથી તેને ઘણી ઉમ્મીદો છે. આ ફિલ્મ 18મી સદીની આજુબાજુમાં ફરશે અને સૈફ અલી ખાન એક નાગા સાધુના રોલમાં જોવા મળશે. પરંતુ આ ફિલ્મ તૈમૂરને પણ પસંદ આવી રહી છે. હાલ અહીં જુઓ તૈમૂરની કેટલીક શાનદાર તસવીરો...

છોટે તૈમૂર
કુર્તામાં છોટે તૈમૂર બહુ ક્યૂટ લાગી રહ્યો છે. આ તસવીરમાં તે પોઝ આપી રહ્યો છે.

મમ્મી-પાપા સાથે
મમ્મી પાપા સાથે તૈમૂર ઘણો ખુશ લાગી રહ્યો છે. ફોટો બહુ શાનદાર છે.

ગોલૂ મોલૂ
તૈમૂરની આટલી પ્યારી તસવીર તમે ભાગ્યેજ પહેલા ક્યારેય જોઈ હશે.

શું વાતો ચાલી રહી છે
હવે નવાબ પરિવારના આ સભ્યોની અંદરોઅંદર શું વાતો ચાલી રહી છે તે તો કોઈ નથી જાણતું પણ તૈમૂરનો અંદાજ ઘણો નિરાલો છે.

ખુદની ધુનમાં મસ્ત
તૈમૂર અલી ખાન આ ફોટોમાં કોઈ ચીજથી રમતો જોવા મળી રહ્યો છે અને તેને બીજાઓથી કોઈ મતલબ નથી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
