સેલિબ્રિટીના ફોટોશૂટ, મેગેઝિનના કવર પેઝ પર

બોલિવૂડ સ્ટાર જ્યારેને ત્યારે કરાવતા રહેતા હોય છે જાણીતા મેગેઝિનિ માટે ફોટાશૂટ. તેમના આ ફોટોશૂટ હોય છે હોટ, ક્લાસી અને સ્ટાઇલીશ. ત્યારે જ આવા જ કેટલાક જાણીતા મેગેઝિન કવર પેજ અને ફોટો શૂટ અમે તમને આજે દેખાડવાના છીએ.

નરગીસ ફખરી, સોનમ કપૂર, આલિયા ભટ્ટ, શ્રૃતિ હસન, અર્જૂન રામપાલ જેવા કેટલાક જાણીતા સેલિબ્રિટીના મેગેઝિનકવર પેજ અમે તમને બતાવાના છીએ.
તો જોતા રહો આ સ્લાઈડર..

નરગિસ ફખરી

નરગિસ ફખરી

2015ના જ્યૂસી મેગેઝિનના કવર પેઝ પર એનિમલ પ્રિન્ટના પલોઝો પહેરીની ઉભેલી બોલિવુડ અભિનેત્રી નરગિસ ફખરી

નરગિસ ફખરી

નરગિસ ફખરી

જ્યૂસી મેગેઝિનની સ્ટોરીમાં બ્લેક ટોપ અને કિલર લૂક આપતી નરગિસ.

સોનમ કપૂર

સોનમ કપૂર

વોગ મેગેઝિનના એપ્રિલ 2015ના એડિશનમાં ચમકેલી સોનમ કપૂર. વાઇટ સૂટમાં સોનમ લાગતી હતી બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ.

કવર પેઝ પર સોનમ

કવર પેઝ પર સોનમ

વોગના કવર પેઝ પર સેક્સી લૂક આપતી બોલિવૂડ સ્ટાર સોનમ કપૂર.

કરીના કપૂર

કરીના કપૂર

વૂમન મેગેઝિનના કવર પેઝ પર 60 ના ગેટઅપ સાથે સ્ટાઇલીશ લાગતી બોલિવૂડ સ્ટાર કરીના કપૂર.

ઇલિયાના ડિક્રુઝ

ઇલિયાના ડિક્રુઝ

વર્વેના મેગેઝિન કવર પેઝ પર ઇલિયાના ડિક્રુઝનો બોલ્ડ અને સેક્સી લૂક.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

જ્યૂસી મેગેઝિનના કવર પેઝ પર સ્ટનીંગ લાગતી નરગિસ ફખરી.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ

હેલ્થ મેગેઝિનના એપ્રિલ એડિશનમાં ચમકેલી જેકલીન ફર્નાન્ડિઝ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

વોગના એપ્રિલ એડિશનમાં કૂલ કૂલ લાગતી આલિયા ભટ્ટ.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ

પીંક ટોપમાં બ્યૂટિફુલ લાગતી જેકલીને હેલ્થ મેગેઝિનના એપ્રિલ એડિશન માટે કરાવ્યું આ ફોટોશૂટ.

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ

હેલ્થ મેગેઝિનના એપ્રિલ એડિશનના કવર પેઝ પર જેકલીન ફર્નાન્ડિઝ.

જેકલીન

જેકલીન

હાર્પર બઝારના એપ્રિલ એડિશન માટે જેકલીન ફર્નાન્ડિઝનું આ ફોટોશૂટ.

જેકલીન

જેકલીન

હાર્પર મેગેઝિનના કવર પેઝ પર બોલ્ડ લૂક આપતી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ.

નિમત્ત કૌર

નિમત્ત કૌર

જીક્યૂ ઇન્ડિયાના એપ્રિલ એડિશન માટે નિમત્ત કૌરનો આ સેક્સી ફોટોશૂટ.

નિમત્ત કૌર

નિમત્ત કૌર

જીક્યૂ ઇન્ડિયાના એપ્રિલ એડિશન માટે નિમત્ત કૌરનો આ બ્લેક એન્ડ વાઇટ ફોટોશૂટ.

નિમત્ત કૌર

નિમત્ત કૌર

જીક્યૂ ઇન્ડિયા માટે બ્લેક ડ્રેસમાં કરવામાં આવેલો બોલિવૂડ સ્ટાર નિમત્ત કૌરનો ફોટોશૂટ.

નિમત્ત કોર

નિમત્ત કોર

જીક્યૂ ઇન્ડિયાના કવર પેઝ પર બ્લેક ટોપમાં હોટ અને બ્યૂટીફુલ લાગતી નિમત્ત.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

સિને બ્લિટ્ઝ મેગેઝિનના કવર પેઝ પર બોલ્ડ લૂક આપતી નરગિસ ફખરી.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

ફિલ્મફેરના ફેબ એડિસનમાં ફેશન સ્પ્રેડ માટે શ્રૃતિ હસનનો આ ફોટોશૂટ.

અર્જૂન રામપાલ

અર્જૂન રામપાલ

એક્સીબીટ મેગેઝિનના ફેબ એડિશનમાં કૂલ લાગતો અર્જૂન રામપાલ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ફિલ્મફેરના ફેબ્રુઆરી એડિસનના કવર પેઝ પર બોલ્ડ લૂક આપતી પ્રિયંકા ચોપરા.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

ગ્રાજીઆના ફેબ એડિસનમાં બ્યૂટિફુલ દેખાતી અનુષ્કા શર્મા

શમિતાભ

શમિતાભ

ફિલ્મફેરના જાન્યુઆરી એડિસનમાં ફિલ્મ શમિતાભના એક્ટ્રર્સ, અમિતાભ બચ્ચન, ધનૂષ અને અક્સરા હસન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X