PICS: તમાશાની સક્સેસ પાર્ટીમાં રણબીરના બદલે રણવીર સિંહ છવાયો

રણબીર કપૂર અને દિપીકા પાદુકોણની ફિલ્મ તમાશાએ તેના ઓપનિંગ ડે પર 10.87 કરોડની કમાણી કરી હતી અને વિકેન્ડ આવતા સુધીમાં આ ફિલ્મે 38.23 કરોડની કમાણી કરી લીધી છે. ત્યારે આ ફિલ્મના ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી આ ફિલ્મની સક્સેસ પાર્ટી મુંબઇમાં આપી હતી.

જેમાં બોલીવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટ અને બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પણ આ ફિલ્મની લાઇમલાઇટ રણબીર કપૂરના હાથમાંથી છીણવી લીધી હતી રણવીર સિંહ. દેખનારાને પણ તેવું જ લાગતું હતું કે તે તમાશાની નહીં પણ બાજીરાવ મસ્તાનીની સક્સેસ પાર્ટીમાં આવ્યા હોય. તો જુઓ તમાશાની સક્સેસ પાર્ટીમાં કેવી રીતનો થયો તમાશો

તમાશાની સક્સેસ પાર્ટી

તમાશાની સક્સેસ પાર્ટી

ફિલ્મ તમાશાની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઇની એક હોટલમાં. જેમાં દિપીકા પાદુકોણ, રણબીર કપૂર અને ઇમ્તિયાઝ અલી રહ્યા હતા હાજર.

બોલીવૂડ ઊમટ્યૂં

બોલીવૂડ ઊમટ્યૂં

ત્યારે આ પાર્ટીની ચાર ચાંદ વધારવા આવ્યા હતા બોલીવૂડના અનેક જાણીતા ડાયરેક્ટર અને ફિલ્મ સેલેબ્રિટીએ.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આ પાર્ટીમાં આલિયા ભટ્ટે પણ આપી હતી હાજરી અને દિપીકા પાદુકોણ પણ એક સારી હોસ્ટની જેમ તેને આપી હતી કંપની

આદિત્ય રોય કપૂર

આદિત્ય રોય કપૂર

તો બીજી તરફ આદિત્ય રોય કપૂર પણ લાગતો હતો આ પાર્ટીમાં સુપર હેન્ડસમ.

ડાયરેક્ટરની ફોજ

ડાયરેક્ટરની ફોજ

જો કે આ ફિલ્મી પાર્ટીમાં રાજુ હિરાની, સાજીદ નડિયાદવાલા, કબીર ખાન, બોની કપૂર જેવા જાણીતા બોલીવૂડ ડાયરેક્ટરોનો લાગ્યા હતા તાંતો.

રણવીર સિંહ લીધી એન્ટ્રી

રણવીર સિંહ લીધી એન્ટ્રી

જો કે આ પાર્ટીમાં જેવી જ રણવીર સિંહે એન્ટ્રી લીધી પાર્ટીની રોનક જ બદલાઇ ગઇ. બધા રણબીરને ભૂલી રણવીર સિંહના મહત્વ આપવા લાગ્યા.

રણવીર કર્યું મીડિયાને સંબોધન

રણવીર કર્યું મીડિયાને સંબોધન

એટલું જ નહીં રણવીરે તો મીડિયાને પણ સંબોધન કરવાનું ચાલુ કરી દીધું

દિપીકા અને રણવીર

દિપીકા અને રણવીર

વળી તેમાં દિપીકાનો પણ સાથ મળ્યો ત્યારે રણબીર કપૂર હાલત જોવા જેવી હતી. કારણ કે તેની ફેમ અને એક્સ ગર્લફ્રેન્ડ બન્ને રણવીર લઇ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X