76 વર્ષની ઉંમરે તનુજાનો જલવો, તનિશાના બર્થડે પર બિકિની પહેરી કરાવ્યુ ફોટોશૂટ
બોલિવુડની જૂના જમાનાની ફેમસ અભિનેત્રી તનુજાનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
બોલિવુડની જૂના જમાનાની ફેમસ અભિનેત્રી તનુજાનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 76 વર્ષની તનુજા મુખર્જીના આ ફોટામાં તેમનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. તનિશા મુખર્જીના બર્થડે પર તનુજાનો આ ઉંમરમાં હૉટ અંદાજ દેખાયો. દીકરી સાથે તનુજાએ બિકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યુ. જો કે આ પહેલી વાર નહોતુ જ્યારે તનુજાએ આ ઉંમરમાં બિકિની લુક આપ્યો હોય.

તનિશા મુખર્જીની બર્થડે પાર્ટી
બોલિવુડ અભિનેત્રી તનિશા મુખર્જી પોતાની ફેશન સેન્સ અને હૉટ લુકના કારણે સમાચારોમાં છવાયેલી રહે છે. 2 માર્ચે તનિશાએ પોતાનો 42મો બર્થડે મનાવ્યો. આ બર્થડે પર તનિશા સાથે તેના અમુક નજીકના દોસ્તો અને તેની મા તનુજા મુખર્જી તેમની સાથે હતા. તનિશા મુખર્જીએ પોતાના બર્થડે પર ખાસ પાર્ટી પ્લાન કરી હતી જેમાં તેણે પૂલ સાઈટ વેન્યુ રાખ્યુ હતુ.

તનુજાનો બિકિની અવતાર
તનિશાના બર્થડે પર તેના ફ્રેન્ડ્સ સાથે તેની મા અને પોતાના જમાનાની લીડ અભિનેત્રી રહી ચૂકેલી તનુજાએ પણ જોરદાર મસ્તી કરી. તનુજાએ આ દરમિયાન બિકિની પહેરી. બ્લુ કલરની બિકિનીમાં તનુજા મસ્ત લાગી રહ્યા હતા. 76 વર્ષના તનુજાની એનર્જી જોઈને લોકો ચોંકી ગયા. બર્થડે પાર્ટીમાં તનિશા સાથે તેના બધા દોસ્ત પણ સ્વિમ સૂટમાં જોવા મળ્યા હતા. દોસ્તો સાથે તેની મા પણ બિકિનીમાં દેખાઈ. તમને જણાવી દઈએ કે તનુજા જૂના જમાનાની ટૉપ અભિનેત્રીઓમાં રહી છે. તેની દીકરી કાજોલ અને તનિશા મુખર્જીએ બોલિવુડની ઘણી ફિલ્મો કરી છે. કાજોલે અજય દેવગણ સાથે લગ્ન કરી લીધા.

વાયરલ થયા ફોટા
તનિશાના પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. લોકો તનુજાના આ લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેની જિંદાદિલીનો પસંદ કરી રહ્યા છે. આ પહેલા તનિશા અને તનુજા સ્વિમિંગ સૂટમાં ફોટા સામે આવી ચૂક્યા છે. બંને સ્વિમિંગ પુલમાં ફન કરતા દેખાયા હતા. અંદમાન નિકોબાર આઈલેન્ડાં હોલિડે એન્જોય કરીને પહોંચેલી તનિશા અને તનુજાની મસ્તીના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. હવે તનિશાના બર્થડે પર તનુજાએ બિકિની પહેરીને સૌને ચોંકાવી દીધા.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ



Click it and Unblock the Notifications
