For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તારા સુતરિયાએ જન્મદિવસ પર શેર કરી લાલ બિકિનીમાં ફોટો, આદર સાથે મનાવી રહી છે હૉલીડે

તારાએ માલદીવ્ઝથી પોતાના ફોટા શેર કર્યા.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હાલમાં કોરોના બાદ આખુ બૉલિવુડ કામ પર લાગી ચૂક્યુ છે અથવા રજાઓ માણવા માટે કોઈ સારી જગ્યાએ જઈ ચૂક્યા છે. અભિનેત્રી તારા સુતરિયા પણ પોતાના બૉયફ્રેન્ડ આદર જૈન સાથે રજાઓ માણવા માટે માલદીવ્ઝ જઈ ચૂકી છે. તારા અને આદરે માલદીવ્ઝથી પોતાના ઘણા ફોટા શેર કર્યા. એટલુ જ નહિ તારા પોતાનો જન્મદિવસ પણ આ પ્રાઈવેટ હૉલીડે દરમિયાન મનાવતી દેખાઈ.

માલ્દીવ્ઝથી ફોટો કર્યો શેર

માલ્દીવ્ઝથી ફોટો કર્યો શેર

તારા સુતરિયાએ પોતાના જન્મદિવસ પર માલદીવ્ઝથી ફેન્સ માટે એક શાનદાર ફોટો શેર કર્યો. હાલમાં લાલ બિકિનીમાં તારાની આ સુંદર ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તારા અને આદર જૈન એકબીજાને ડેટ કરી રહ્યા છે

તારા અને આદર જૈન એકબીજાને ડેટ કરી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે તારા સુતરિયા અને આદર જૈન એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વાત ત્યારે સ્પષ્ટ થઈ જ્યારે આદર જૈનના મોટા ભાઈ અરમાન જૈનના લગ્નની રસ્મોમાં તારા સુતારિયા, આદર સાથે સાથે જોવા મળી.

સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ

એટલુ જ નહિ પરિવાર સાથે તૈયાર કરવામાં આવેલ સંગીત પર્ફોર્મન્સમાં તારા, આદર સાથે ડાંસ કરતી દેખાઈ. ત્યારબાદ તારા અને આદર બંને એકબીજાના સોશિયલ મીડિયામાં ખૂબ દેખાવા લાગ્યા.

કિયારા અડવાણીના હૉટ ફોટામાં દેખાયો કાતિલ લુક, જુઓ Picsકિયારા અડવાણીના હૉટ ફોટામાં દેખાયો કાતિલ લુક, જુઓ Pics

English summary
Tara Sutaria shared a picture in red bikini, she is on a private holiday with Aadar Jain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X