આશ્રમની અભિનેત્રીએ ઈંસ્ટા પર હોટ તસ્વીર કરી શેર

આશ્રમ વેબ સિરિઝ ઇન્ટરનેટ પર છવાયેલી છે. પરંતુ તેની અભિનેત્રી ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. આશ્રમની બબીતાએ પુલની અંદરની ફોટા શેર કર્યા છે. પોતાના આ લૂકમાં બબીતા ખૂબ આકર્ષક સેક્સી લાગી રહી છે. ત્રિધા ચૌધરીની આ

આશ્રમ વેબ સિરિઝ ઇન્ટરનેટ પર છવાયેલી છે. પરંતુ તેની અભિનેત્રી ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. આશ્રમની બબીતાએ પુલની અંદરની ફોટા શેર કર્યા છે. પોતાના આ લૂકમાં બબીતા ખૂબ આકર્ષક સેક્સી લાગી રહી છે. ત્રિધા ચૌધરીની આ હોટ તસ્વીર જોઇને ફેન્સ સેક્સી ઇમોજી ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે.

TRIDHA

પુલમાં બબીતા બિકની પહેરીને હોટ અંદાજમાં જોવા મળે છે. પિળા કલરની બિકનીમાં ત્રિઘા ચૌધરીને તમે જોતા જ રહી જશો.પોતાના લૂકને પુરો કરવા માટે ત્રિઘા લાઇટ મેકઅપ સાથ ખૂલા વાળમાં જોવા મળે છે.

ત્રિઘા ચૌધરી પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ પ્રકારની ફોટો શેર કરતી હોય છે. ત્રિઘા ચૌધરીએ પોતાની પુલની એક તસવીર શૈર કરી છે. પીળા કલરની બિકનીમાં પોતાની તસવીર શેર કરતા તેને લખ્યુ છે કે, ઓ બેન્ગોર તે ફરી મને જીવીત કરી દિધી છે .

ત્રિઘા ચૌધરીના ઇંસ્ટગ્રામ પર 2.5 મિલિયન લોકો તેને ફોલો કર છે. ત્રિઘા ચૌધરીની બિકની વાળી તસવીરને 2 લાખ કરતા વધારે વાર જોવામાં આવી છે. ત્રિઘા ચૌધરીએ બિકનીમાં લાઇટ મેકઅપ સાથે ડાર્ક લિપસ્ટીક લગાવી છે. ત્રિઘાઓ બિકનીથી લઇને બેકલેશ બ્લાઉજ સાથે તસવીર ઇસ્ટાગ્રામ પર શેર કરે છે.

MX પ્લેયર પર રિલિઝ થયેલી 'એક બદનામ આશ્રમ 3' 32 કલાકમાં 100 મિલિયન વાર જોવાઇ ચૂક્યો છે. આશ્રમની પહેલી બે સિઝન્સને 160 મીલિયન કુલ દર્શકોની સંખ્યા દ્વારા જોવાઇ ચૂકી છે.

3 જૂનના રોજ આ સીરિઝ રિલિઝ થઇ ચૂક છે. આશ્રમ 3 ની સ્ટોરીમાં કાશીપુર વાલે બાબા નિરાલાની સત્તા માટે તેમની લાલચે તેમને અજય બનાવી દિધા છે. તે પોતાની જાતને સૌથી ઉપર માને છે અને પોતાની જાતને ભગવાન માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X