પડદા ઉપર કાલે સાકાર થશે વિવેકાનંદ, ગુજરાતમાં કરમુક્ત

મુંબઈ, 22 ઑગસ્ટ : સ્વામી વિવેકાનંદના જીવન પર બનેલી ‘ધ લાઇટ સ્વામી વિવેકાનંદ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત કરવામાં આવી છે. ગુજરાત સરકાર તરફથી ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.

thelightvivekananda-deep

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ પસંદ પડી છે. નરેન્દ્ર મોદી માટે ગાંધીનગરમાં યોજાયેલા સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મોદી ઉપરાંત કૅબિનેટ પ્રધાનોએ પણ આ ફિલ્મ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ મોદીએ દેશના યુવાનોને ફિલ્મ જોવા હાકલ કરી હતી.

ધ લાઇટ સ્વામી વિવેકાનંદ આવતીકાલે અમદાવાદ સહિત દેશ ભરમાં રિલીઝ થઈ રહી છે. થિયેટર અભિનેતા દીપ ભટ્ટાચાર્યે ફિલ્મમાં સ્વામી વિવેકાનંદની ભૂમિકા ભજવી છે. ઉત્લપ સિન્હા દિગ્દર્શિત ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં સ્વામી વિવેકાનંદના જીવનના વિવિધ તબક્કાઓ અને પાસાઓ રજૂ કરવામાં આવ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X