જેકલિન ફર્નાન્ડિઝની આકર્ષક તસવીરો તમને દીવાના બનાવી દેશે

હાલમાં જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડની હિટ લિસ્ટમાં ટોપ પર છે. દિગ્દર્શક તેમની ફિલ્મો માટે તેને અપ્રોચ કરી રહ્યા છે.

હાલમાં જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડની હિટ લિસ્ટમાં ટોપ પર છે. દિગ્દર્શક તેમની ફિલ્મો માટે તેને અપ્રોચ કરી રહ્યા છે. પ્રભાસ સ્ટારર સાહોમાં બેડ બોય નામના ગીતમાં જેક્લીન ફર્નાન્ડીઝ પ્રભાસ સાથે ડાન્સ કરતી જોવા મળી છે. પરંતુ જેક્લીનની આ ઠુમકાઓની કિંમત જાણીને કોઈના પણ હોશ ઉડી જશે.

ખરેખર, જેકલીન ફર્નાન્ડીઝે આ સ્પેશ્યલ ગીતના શૂટિંગ માટે 2 - 3 કરોડ ફી લીધી છે. પ્રેક્ષકો જેક્લીન અને પ્રભાસની કેમિસ્ટ્રીને પસંદ પણ કરી રહ્યા છે. જેકલીન ફર્નાન્ડીઝનું કરિયર હાલમાં ખુબ જ સ્પીડમાં ચાલી રહ્યું છે. તો એક નજર કરો જેકલીન ફર્નાન્ડીઝ ની કેટલીક હોટ તસવીરો પર..

જેકલિન

જેકલિન

જો જેકલિનનો ફિલ્મીગ્રાફ જોવા જઇએ તો તેણે બોલીવૂડમાં તેના કેરિયરની શરૂઆત કરી હતી 2009માં રિતેશ દેશમુખ અને અમિતાભ બચ્ચન સ્ટાર્ર અલ્લાદિનમાં.

હાઉસફૂલ

હાઉસફૂલ

જો કે તે પછી જેકલિન હાઉસફૂલ 2 જેવી મલ્ટી સ્ટાર્ટ ફિલ્મોમાં જ જોવા મળી. જેની સફળતાનો આધાર તેની પર ઓછા અને અન્ય સ્ટાર એક્ટરો પર વધુ રહ્યો હતો.

વિવાદોમાં જેકલિન

વિવાદોમાં જેકલિન

છેલ્લા થોડા સમયથી જેકલિનનું નામ અવારનવાર સમાચારોમાં જોવા મળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની ક્લોઝનેસને કારણે સિદ્ધાર્થ અને અને આલિયા વચ્ચે ઝગડો થયો હોવાની ખબર થોડા સમય પહેલા જ ઉડી હતી. ત્યાર બાદ તાપસી પન્નુ અને જેકલિન વચ્ચે 'જુડવા 2'ના સેટ પર કોલ્ડ વોર ચાલતી હોવાના પણ સમાચાર સાંભળવા મળ્યા હતા.

બોલિવૂડમાં પોતાની ઓળખ

બોલિવૂડમાં પોતાની ઓળખ

બોલિવૂડમાં જેકલિને 'હાઉસફુલ 2', 'હાઉસફુલ 3', 'કિક' વગેરે જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેણે કોઇ ખાસ નોંધપાત્ર પર્ફોમન્સ નથી આપ્યા. આમ છતાં, તે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેના અનેક ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર જેકલિનના 13.8 મિલિયન ફોલોઅર્સ છે.

સુંદરતાના

સુંદરતાના

જો કે તે વાત તો વખાણવી જ જોઇએ કે બોલીવૂડમાં સુંદરતાના બળે જેકલિને પોતાની ખાસ ઓળખ બનાવી છે.

એવોર્ડ

એવોર્ડ

વળી અલ્લાદિનના ફ્લોપ જવા બાદ પણ આઇફા એવોર્ડમાં તેને બેસ્ટ ડેબ્યૂ ફિમેલનો એવોર્ડ મળ્યો હતો.

સલમાન ખાનની કિકનો સાથ

સલમાન ખાનની કિકનો સાથ

જ્યારે જેકલિનનું કેરિયર ડામાડોળ થવા લાગ્યું ત્યારે આ બબલી હિરોઇનને સલમાન ખાનની કિકનો સાથ મળી ગયો.

બોલીવૂડ હોટ ગર્લ્સ

બોલીવૂડ હોટ ગર્લ્સ

જેકલિન હજી સુધી બોલીવૂડ જેવી ઇન્ડસ્ટ્રી કે જ્યાં દરરોજ કોઇને કોઇ સ્ટાર કિડ કે પછી સુંદર છોકરીઓ આવતી રહે છે ત્યાં પોતાની ઓળખ બનાવી શકી છે.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

વળી મેગેઝિન પર તેના કવર ગર્લ અને તેની બોલ્ડ અને બ્યૂટિફૂલ અદાઓ પણ તેને બનાવે છે ખાસ.

શ્રીલંકન બ્યૂટી

શ્રીલંકન બ્યૂટી

એટલું જ નહીં આ શ્રીલંકાની મિસ શ્રીલંકાને આજે પણ અનેક જાણીતી અને મોટી કંપનીઓ દ્વારા એડ કેમ્પેન મળી રહ્યા છે.

સેક્સી લેગ

સેક્સી લેગ

જેકલિનના સેક્સી લેગ અને શાર્પ ફિચર્સના અનેક દિવાના છે અને આજ કારણે અનેક જાણીતા ફેશન ડિઝાઇન તેને મોડેલ તરીકે બહુ જ પસંદ કરી રહ્યા છે.

ફીટ બોડી

ફીટ બોડી

જેકલિન પણ તેની બોડીને ફિટ અને પરફેક્ટ રાખવાનો કોઇ મોકો નથી છોડતી. તે વાત તો બધા જ જાણે છે કે બિપાશા બસુને જેમ જેકલિન પણ છે ફિટનેસ ફ્રિક.

આ પણ જુઓ: મલાઈકા અરોરાએ પહેલીવાર પોતાની ટોપલેસ ફોટો શેર કરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X