
તસવીરોમાં જુઓ આલોકનાથ પર બનેલા જોક્સ...
અમદાવાદ, 17 જાન્યુઆરી: અત્યાર સુધી આપણે સાન્તા-બન્તા તેમજ રજનીકાંત પર બનતા જોક્સ તેમજ તસવીરો જોવા મળતી હતી. પરંતુ હવે ફિલ્મોમાં સાફ છબી અને મોટા ભાગે પિતાની ભૂમિકામાં જોવા મળતા અભિનેતા આલોકનાથ આજકાલ સોશિયલ સાઇટ્સ પર છવાયા છે.
આલોક નાથને લઇને ટ્વિટર અને ફેસબુક પર જોક્સ બનાવવામાં આવી રહ્યા છે, અને તેને શેર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આલોકનાથને લગતી પોસ્ટને હજારો લાખોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ મળી રહી છે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ એ યંગસ્ટર્સ માટે મનોરંજનનું માધ્યમ છે, અને તેના પર હંમેશા કોઇને કોઇ મજાકનો શિકાર બનતું હોય છે. ક્યારેક મોદી, ક્યારેક અરવિંદ કેજરીવાલ, ક્યારેક રજનીકાંત, તો ક્યારેક કોઇ. હાલમાં આલોકનાથ પર જોક્સ બની રહ્યા છે, આવો માણીએ તસવીરોમાં...

મોટા ભાગે પિતાની ભૂમિકા નિભાવી
આલોકનાથે મોટા ભાગની ફિલ્મોમાં પિતાની ભૂમિકા નિભાવી છે.

થમ્સઅપ અને આલોકનાથ
તેમને થમ્સ અપ બ્રાંડની ટેગ લાઇન સાથે જોડવામાં આવ્યા.

સની લિયોન અને આલોકનાથ
સની લિયોન અને આલોકનાથની તસવીર જેને હજારોની સંખ્યામાં લાઇક મળી.

એક યુવા અભિનેતાના રૂપમાં
અલોકનાથને એક યુવા અભિનેતા તરીકે વધારે ખ્યાતિ મળી નથી.

જાહેરાત ફિલ્મોમાં પણ
આલોકનાથ પર જોક્સ પણ બનાવવાનો પ્રયોગ થઇ રહ્યો છે.

આલોકનાથ અને કૈટરિના કૈફ
આલોકનાથ અને કૈટરિના કૈફ તસવીરમાં રણવીર સિંહ પણ છે.

આલોકનાથ અને લિંગ પરિવર્તન
અલોકનાથ પર અભદ્ર જોક્સ

સનસની અને આલોકનાથ
જાણિતા ટીવી કાર્યક્રમ સનસની સાથે પણ આલોકનાથને જોડીને બનાવાયા જોક્સ.

આલોકનાથ અને આઇપીએલ
આલોકનાથ, આઇપીએલ અને ચિયર્સલીડર્સ.

આલોકનાથ અને કૈટરિના કૈફ
આલોકનાથ કૈટરીના કૈફને શીખવ્યા સંસ્કાર.

ફિલ્મ આશિકી અને આલોકનાથ
આલોકનાથ અને ફિલ્મ આશિકીનું પોસ્ટર.

આલોકનાથ અને કૂતરો
આલોકનાથનો કૂતરો તેમને બાઉજી.. બાઉજી કરીને બોલાવે છે.

કન્યાદાન અને આલોકનાથ
ફિલ્મ દબંગનું કન્યાદાન અને આલોકનાથ.

હની સિંહ અને આલોકનાથ
હની સિંહનો ક્લબ ડાન્સ અને આલોકનાથ.

આલોકનાથ અને શાહિદ કપૂર
આલોકનાથ અને શાહિદ કપૂરના જોક્સ.

સલમાન ખાન અને આલોકનાથ
સલમાનની સુપરહિટ ફિલ્મ હમ આપકે હે કોનમાં આલોકનાથે પિતાની ભૂમિકા નિભાવી છે.

સજાતીય વિવાહ અને આલોકનાથ
સમલૈંગિક વિવાહ અને આલોકનાથનું કથન.

કન્યાદાન અને આલોકનાથ
ફિલ્મોમાં આલોકનાથ મોટાભાગે દિકરીઓના જ પિતા બને છે.

ભાગ મિલ્ખા ભાગ
ભાગ મિલ્ખા ભાગ અને આલોકનાથ

આલોકનાથ અને ફોન
આલોકનાથનો ફોન અને એસથ્રી.

આલોકનાથ અને શ્રીસંત
શ્રીસંતને આલોકનાથનો પુત્ર બતાવવામાં આવ્યો છે.

કૈટરીના કૈફ અને આલોક
તસવીરમાં કૈટરીના કૈફ પર આલોકનાથના સંસ્કારોનો પ્રભાવ બતાવવામાં આવ્યો છે.

પ્રિન્સ વિલિયમ અને આલોકનાથ
પ્રિન્સ વિલિયમ, કેટ મિડલટન અને આલોકનાથ.

દીપિકા પાદુકોણ અને આલોકનાથ
એક તસવીરમાં દીપિકા પાદુકોણ અને આલોકનાથ.

લેસ્બિયન અને લગ્ન
એક જોક્સમાં આલોકનાથ કહે છે કે લેસ્બિયનના લગ્ન કરવા પર કન્યાદાન સરળતાથી થઇ શકે છે.

તુષાર કપૂર અને આલોકનાથ
આલોકનાથ, તુષારથી નારાજ થઇ ગયા.

હરભજન સિંહ અને આલોકનાથ
હરભજન સિંહ આલોકનાથના પસંગીના ક્રિકેટર છે.

આલોકનાથ અને લોટ
આલોકનાથ અને લોટની જાહેરાત

શક્તિ કપૂર અને આલોકનાથ
શક્તિ કપૂર અને આલોકનાથની નારાજગી.

આલોકનાથ અને કિંગફિશર
કિંગફિશર કેલેન્ડર પર આલોકનાથના વિચાર.

દારૂ અને આલોકનાથ
ક્લબમાં દારૂનું સેવન કરી રહેલા આલોકનાથ.