માત્ર 20 વર્ષની ઉમરે એક્ટિંગની દુનિયામાં રાજ કરી રહી છે આ અભિનેત્રીઓ, એકના તો લાખો લોકો ફેન છે
કેટલાક એવા સ્ટાર છે જે નાની ઉમરે જ લોકો વચ્ચે છવાઈ ગયા છે. આજે આપણે બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓની વાત કરવાના છીએ. આ અભિનેત્રીઓ માત્ર 20 વર્ષની ઉમરે એક્ટિંગની દુનિયામાં પગ જમાવી ચુકી છે.
બોલિવૂડની દુનિયામાં ક્યારે કોને કેટલી સફળતા મળે તેનું કઈ નક્કી હોતુ નથી. બોલિવૂડમાં ઘણા એવા એક્ટર અને અભિનેત્રીઓ છે જેમને ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હોવા છત્તા પણ સફળતા મળી નથી. બીજી તરફ કેટલાક એવા પણ સ્ટાર છે જે નાની ઉમરે જ લોકો વચ્ચે છવાઈ ગયા છે. આજે આપણે બોલિવૂડની આવી જ કેટલીક અભિનેત્રીઓની વાત કરવાના છીએ. આ અભિનેત્રીઓ માત્ર 20 વર્ષની ઉમરે એક્ટિંગની દુનિયામાં પગ જમાવી ચુકી છે.


જન્નત જુબેર
જન્નત જુબેર ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં યાદગાર પાત્ર ભજવી જન્નત જુબેરે નાની ઉમરમાં પોતાનું આલિશાન મકાન ખરીદ્યુ છે. જન્નતના લાખો

સુમ્બુલ તૌકીર
સુમ્બુલ તૌકીર આ દિવસોમાં બીગ બોસમાં ધમાલ મચાલી રહી છે. ઈમલીના પાત્રથી ઘરે ઘરે પહોંચેલી સુમ્બુલ માત્ર 18 વર્ષની છે અને તેના લાખો ફેન છે. તે બીગ બોસના ઘરમાં રહેલી સૌથી નાની સ્પર્ધક છે.

અવનીત કૌર
અવનીત કૌર આ દિવસોમાં તેની બોલ્ડ અદાઓથી છવાયેલી છે. અવનીત કૌર માત્ર 20 વર્ષની છે અને આજે તે જાણીતી અભિનેત્રી છે. અવનીત કૌરને અલાદીન સિરિયલથી ખુબ જ લોકપ્રિયતા મળી અને હવે તેને કોઈ ઓળખની જરૂર નથી.

રીમ શૈખ
રીમ શૈખે બહુ નાની ઉમરમાં મોટુ નામ કર્યુ છે. રીમે નાની ઉમરમાં યાદગાર રોલ કરીને પોતાને એક્ટિંગની દુનિયામાં મજબુત રીતે સ્થાપિત કરી દીધી છે. આજે 20 માત્ર વર્ષની ઉમરમાં રીમ આલિશાન લાઈફ જીવી રહી છે.

નિધિ ભાનુશાલી
નિધિ ભાનુશાળીથી આજે કોઈ અજાણ નથી.અત્યાર સુધી માત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલી નિધિએ શો છોડી દીધો છે અને તેની બોલ્ડનેસથી છવાયેલી છે. નિધિ પોતાની શરતો પર જીંદગી જીવવામાં માને છે.












Click it and Unblock the Notifications
