સિક્સ પૈક એબ્સની માલકિન છે આ અભિનેત્રીઓ, ફિટનેસમાં મોટા સ્ટારને ટક્કર આપે છે
બોલિવૂડ અભિનેત્રીઓ પોતાને ફિટ એન્ડ ફાઈન રાખવા માટે સતત જિમમાં પરસેવો પાડે છે. ઘણી અભિનેત્રીઓ તેની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે.
બોલિવૂડમાં ફિટનેસનો એક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અભિનેતાઓના સિક્સ પૈક એબ્સ સાથે સાથે હવે અભિનેત્રીઓ પર આ તરફ વળી છે. આજકાલ બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ તેની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીઓમાં શિલ્પા શેટ્ટીથી લઈને દિશા પટણી સુધીના નામ સામેલ છે. આજે આપણે બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓની વાત કરવાના છીએ. બોલિવૂડની આ હસીનાઓ તેના સિક્સ પૈક એબ્સથી ફેન્સને ઘાયલ કરે છે.


સારા અલી ખાન
સારા અલી ખાનની ફિટનેસ જોઈને કોઈ પણને ઈર્ષા આવી શકે છે. સારા અલી ખાન એક પરફેક્ટ ફિગરની માલકિન છે અને પોતાને ફિટ રાખવા માટે સતત મહેનત કરે છે. પીસીઓડીનો શિકાર બનેલી સારાએ વજન ઘટાડવા જીમમાં ઘણો પરસેવો પાડ્યો હતો.

દિશા પટણી
બોલિવૂડની ફિટ એન્ટ ફાઈન અભિનેત્રીઓમાં દિશા પટણીનું નામ સામેલ છે. દિશા તેને ફિટ રાખવા માટે સતત જિમમાં પરસેવો પાડે છે. માત્ર ફેન્સ જ નહીં બોલિવૂડમાં પણ તેની ફિટનેસના લાખો દિવાનાઓ છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ દિશાની ફિટનેસની કાયલ છે.

કૈટરીના કૈફ
ફિટનેસને લઈને કૈટરીના કૈફ પણ સતત મહેનત કરે છે. તે અવારનવાર જિમમાં પરસેવો પાડતા વીડિયો શેર કરે છે. ફિટનેસને લઈને તે સતત સજાગ રહે છે.

શિલ્પા શેટ્ટી
બોલિવૂડમાં શિલ્પા શેટ્ટીના લોકો દિવાના છે. શિલ્પા યોગા અને જિમમાં સતત મહેનત કરતી રહે છે. બોલિવૂડમાં શિલ્પાની ફિટનેસનું એક અલગ જ લેવલ છે અને તેના જેવા ફિગર માટે અભિનેત્રીઓ મરે છે. શિલ્પા તેના ફિગરને ફિટ રાખવા માટે યોગા અને ખાવા પર પુરતુ ધ્યાન આપે છે.

જ્હાન્વી કપૂર
અભિનેત્રી જ્હાન્વી કપૂર પોતાને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરે છે. જ્હાન્વી ફિટનેસ માટે જિમ સાથે સાથે યોગા અને પિલાટેનો પણ સહારો લે છે. ઘણી વખત તે જિમ બહાર સ્પોટ થાય છે.

પરિણીત ચોપરા
આ લિસ્ટમાં પરિણીતી ચોપરા પણ સામેલ છે. અભિનેત્રીએ આ ફિટનેસ માટે ઘણી મહેનત કરી છે અને તેની અસર તેના ફિગરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
