આ અભિનેત્રીઓ તેનાથી નાની ઉમરના એક્ટર સાથે આપી ચૂકી છે બોલ્ડ સીન્સ!
ફિલ્મો વિશે એવું કહેવાય છે કે તે આપણા સમાજને પ્રતિબિંબિત કરે છે અને તેને સિલ્વર સ્ક્રીન પર બતાવે છે અને અમુક હદે આ વાત સાચી પણ જોવા મળે છે.
ફિલ્મો વિશે એવું કહેવાય છે કે તે આપણા સમાજને પ્રતિબિંબિત કરે છે અને તેને સિલ્વર સ્ક્રીન પર બતાવે છે અને અમુક હદે આ વાત સાચી પણ જોવા મળે છે. ભલે આપણે ફિલ્મોને મનોરંજન તરીકે લઈએ છીએ, પરંતુ કેટલીકવાર આ ફિલ્મો પોતાનામાં ઘણા મોટા સંદેશો આપે છે. કલાકારો વચ્ચે ઈન્ટીમેટ સીન દર્શાવવા આવે છે અને તેનાથીએક અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઘણી ફિલ્મો બની છે જેમાં એક યંગ બોય મોટી ઉંમરની મહિલાઓ સાથેના પ્રેમ સંબંધની વાર્તા સિલ્વર સ્ક્રીન પર બતાવવામાં આવી છે.

રેખા
ખિલાડી કા ખિલાડી ફિલ્મમાં અક્ષય કુમાર અને રેખા વચ્ચે ઘણા અંતરંગ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા અને આખી ફિલ્મની વાર્તા આ બંનેના પ્રેમ પ્રકરણની આસપાસ બતાવવામાં આવી હતી. અક્ષય ઘણા વર્ષ નાનો હતો, પરંતુ તેમ છતાં આ બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી હતી.

કોંકણા સેન શર્મા
બોલિવૂડ અભિનેત્રી કોંકણા સેન શર્માએ પણ તેની ઉંમર કરતા નાના અભિનેતા સાથે ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. તેણે 2009માં આવેલી ફિલ્મ વેક અપ સિડમાં તેની ઉંમર કરતા ઘણા નાના રણબીર કપૂર સાથે ખૂબ જ બોલ્ડ અને સેક્સી સીન્સ આપ્યા હતા.

ડિમ્પલ કાપડિયા
'દિલ મેં દિલ ચાહતા હૈ' ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ અક્ષય ખન્ના સાથે ખૂબ જ બોલ્ડ અને ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેમાં અક્ષય કુમારની ઉંમર ઘણી નાની બતાવવામાં આવી હતી જ્યારે ડિમ્પલ કાપડિયા મોટી હતી અને આ બંને વચ્ચે પ્રેમસંબંધ હતો.

દીપા શાહી
શાહરૂખ ખાન અને દીપા શાહી ફિલ્મ મેમ સાહેબમાં જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં બંનેની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક યુવાન છોકરાના રોલમાં જોવા મળ્યો હતો જ્યારે દીપા શાહી મોટી હતી, પરંતુ તેમ છતાં ફિલ્મમાં બંનેની ઈન્ટિમેટ સ્ટોરી ભરપૂર હતી.

શિલ્પા શુક્લા
વર્ષ 2013માં એમેઝોન પ્રાઇમ પર એક ફિલ્મ રીલિઝ થઈ હતી અને આ ફિલ્મમાં એક મહિલાના યંગ છોકરા સાથેના સંબંધને બતાવવામાં આવ્યા હતા, ત્યારબાદ આ બંને વચ્ચે ખૂબ જ બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા હતા અને આ ફિલ્મનું નામ હતું b.a. એક પાસ, જે તમે Amazon Prime પર જોઈ શકો છો.

તબ્બુ
ફિલ્મ અ સ્વેટેબલ બોયમાં ઈશાન ખટ્ટર અને તબ્બુ વચ્ચે ખૂબ જ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ બતાવવામાં આવ્યા હતા, તબ્બુની ઉંમર 40 વર્ષથી વધુ હતી જ્યારે ઈશાન ખટ્ટરની ઉંમર તબ્બુ કરતા ઘણી મોટી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
