ખૂબસૂરત દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લઈ ચુકી છે આ અભિનેત્રીઓ!
બોલિવૂડ દુનિયા આભાશી દુનિયા છે, જે દેખાય છે તે હોતુ નથી અને જે હોય તે દેખાતુ નથી. આવુ જ કંઈક પ્લાસ્ટિક સર્જરીમાં જોવા મળે છે. તમારી ગમતી હિરોઈનો વાસ્તવમાં પ્લાસ્ટિક સર્જરીથી સુંદર લાગતી હોય એવુ પણ બને.
બોલિવૂડ દુનિયા આભાશી દુનિયા છે, જે દેખાય છે તે હોતુ નથી અને જે હોય તે દેખાતુ નથી. આવુ જ કંઈક પ્લાસ્ટિક સર્જરીમાં જોવા મળે છે. તમારી ગમતી હિરોઈનો વાસ્તવમાં પ્લાસ્ટિક સર્જરીથી સુંદર લાગતી હોય એવુ પણ બને. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લઈ ચુકી છે.

અનુષ્કા શર્મા
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેનું લિપ જોબ કરાવી છે, જેના પછી તે ઘણી ટ્રોલ થઈ હતી. આ પછી અનુષ્કાએ બધાની સામે કહ્યું કે તેણે તેના હોઠની સર્જરી કરાવી છે.

વાણી કપૂરે
વાણી કપૂરે પણ સુંદર દેખાવા માટે સર્જરી કરાવી હતી. શુદ્ધ દેશી રોમાન્સ પછી જ્યારે ચાહકોએ તેને જોઈ તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેના ચહેરાનો આકાર એકદમ અલગ દેખાતો હતો, જેના કારણે ચાહકોએ કહ્યું કે વાણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. પરંતુ વાણીએ ક્યારેય આ વાત જાહેરમાં સ્વીકારી નથી.

શિલ્પા શેટ્ટી
આ યાદીમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ સામેલ છે. શિલ્પાએ પોતાની સુંદરતા જાળવી રાખવા માટે કોસ્મેટિક સર્જરીનો સહારો લીધો હતો. અભિનેત્રીએ પોતાના નાકની સર્જરી પણ કરાવી હતી અને આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે.

અદિતિ રાવ હૈદરી
બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ પોતાનું નાક થોડું પાતળું અને આકારમાં લાવવા માટે નાકની સર્જરીનો સહારો લીધો હતો. પરંતુ અદિતિ રાવ હૈદરીએ પણ ક્યારેય આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી.

કેટરિના કૈફ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ વિશે પણ કહેવાય છે કે તેણે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લીધો છે. તેની નવી અને જૂની તસવીરની પણ ઘણો તફાવત જોવા મળે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
